________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( Q)
વિજાપુરમાં કે જ્યાં પહેલાં મુસલમાનેએજ વાસ કર્યાં હતા ત્યાં વસતિ કરી અને જૈન દેરાસર તથા ઉપાશ્રય ખ ધાવ્યા પણ તે પાછળથી સત્તરસેની સાલમાં સુસલમાન સુબાઓના વખતમાં દેરાસર ભાંગવામાં આવ્યુ`. પીવરી યાને પૂરી નામની જૈન હુંખડ શ્રાવિકાને સુસભ્ભાન ધર્મમાં ગમે તે રીતે લીધી અને ત્યાં મસ્જીદ મનાવી. તેના લાંયરામાં પ્રતિમાઓ હતી એમ વૃદ્ધો કહેતા હતા. હાલ નવી વિશાલમસ્જીદ મનાવવામાં આવી છે. પીવરીની કમ્ર મસ્જીદમાં પેસતાં ડાબા હાથે છે. વિજાપુરમાં વીશ વર્ષ પૂર્વે એક એ હુખડનાં ઘર હતાં. હવે હું ખડ જૈનનું ઘર નથી. આજુબાજુના ગામડાના હુમડ જૈના દશનાથે આવે છે. હુંખડના દેરાસર ખાતે દુકાન છે. વેતાંબર જેનેાની સંભાળ નીચે ઘર દેરાસર છે. પાસે હું ખડ જૈનાને ઉતર
વાની જગ્યા છે.
14000OOK.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विजापुरनी जैन संस्थानो.
જૈન સસ્થાઓ ૧૮ છે તેની વિગત
(૧) સવેગીના ઉપાશ્રય—દોશીવાડામાં સવેગી જૈન ઉપાશ્રય વિ. સ’. ૧૭૬૦ લગભગમાં અનેલે છે એમ વૃદ્ધો કહે છે. જ્યારે યતિઓમાં શિથિલતા આવી ત્યારે પન્યાસ શ્રી સત્યવિજયજીએ ક્રિયાદ્વાર કર્યો. શ્રી સત્યવિજયજી પંન્યાસ, અઢારમા સૈકાના મધ્યકાલ સુધી વિદ્યમાન હતા. શ્રી સત્યવિજયજી વગેરેને સંવેગી સાધુઓ કહેવામાં આવતા હતા. વિજાપુરમાં સવેગી ઉપાશ્રય પૂર્વે યતિઓના ગચ્છ સંબંધી ઉપાશ્રય હતા, વડીપેાશાળ, લહુડીપેાશાળ, અણુસૂરિ અને દેવસૂરિ એ ચાર ગચ્છવાળાની ચાર પાશાળા-પાષધશાળાએ હતી. શ્રી સત્યવિજયજીના સાધુઓને એ ચાર પેાશાળામાં પ્રાય: ઉતારા મળતા ન હેાવાથી સવેગીને ઉપા શ્રય થયેા. તપાગચ્છીય વિજય, વિમલ, સાગર, સજ્ઞક સાધુએ ત્યાં ઉતરતા હતા. વિ. સ’ ૧૮૬૦ લગભગમાં સવેગી ઉપાશ્રયના આગ ળના ભાગ મનાવવામાં આવ્યા. તેના વહીવટ દોશીવાડાના આશવાળ જૈન કરે છે. હાલ દેશી માહનલાલ જેઠાભાઈ વગેરે સંવેગી
For Private And Personal Use Only