________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને લડી પોશાળ સંબંધી વિજાપુરને લગતે ઐતિહાસિક પ્રકાશ પાડ્યો છે. આમાં ધર્મષસૂરિ અને પ્રખ્યાત થઈ ગયેલ પિડિશાહ શ્રાવકનો વિજાપુર સાથે સંબંધ બતાવ્યો છે. તે વિજાપુરની કીર્તિમાં વધારો કરનાર જણાય છે. તે પછી વિજાપુરમાં થયેલા કવિઓ-વિદ્વાન વગેરે સંબંધી જાણવા ગ્ય હકીકત જણાવી જ્ઞાનમંદિર–મગનભાઈની વાડી વગેરેના લેખે પ્રગટ કર્યા છે.
પુષ્ટ ૧૦૬ થી ૧૨૩ વિજાપુર મના જૈનેતર મંદિર, સાર્વજનિક સંસ્થાઓ, તેઓના સ્થાપકે, રહે અને તેને સંબંધકર્તા ગૃહસ્થ, કવિઓ અને વિદ્વાનોની જાણવા યોગ્ય હકીકતો પ્રગટ કરી છે.
પૃષ્ટ ૧૨૪ થી ૧૩૨ જુના નવા વિજાપુરની મિત્રતા અને પ્રાચીનતાના ઐતિહાસિક લેખોના ઉતારા આપ્યા છે.
પૃષ્ટ ૧૩૩ થી ૧૫૦ વિજાપુરમાં થયેલા પ્રાચીન આચાર્યો અને વિજાપુરમાં રચાયેલા અન્ય સંબંધી તથા પ્રાચિન મહાવીરસ્વામી વગેરેનાં દેરાસરે જે હાલ હયાત નથી. તે સંબંધી વિશેષ હકીક્ત જણાવનારી પ્રશસ્તિ આપી છે અને પુષ્ટ ૧૫૧ થી ૧૫૪ સુધી સાગરશાખાની પટ્ટાવેલી આપી છે.
પૃષ્ટ ૧૫૫ થી ૧૬૪ મુસલમાન પ્રકરણ છે. જેમાં તેઓ સંબંધી જાણવા યોગ્ય હકીક્ત સાથે તેઓની મદો, કો અને તેઓની પિતાના ધર્મ સંબંધી માન્યતા વિષે વિવેચન છે.
પૃષ્ટ ૧૬૪થી ૧૭૧ વૈદિક-પૌરાણિક હિંદુઓ અને તેનો ધર્મ તથા સિદ્ધાંતમાન્યતા અને તેઓમાંના વિદ્વાન–શ્રીમાને સંબંધી હકીકત અને વિવેચન છે.
પૃષ્ટ ૧૭૨ થી ૧૭૪ માં જૈન અને જેન કાતિઓ, જેનધર્મ, ક્ષત્રીય વંશ અને તેની શરવીરતા સંબંધી ટુંકમાં ઈશારે કર્યો છે.
પૃષ્ટ ૧૫ થી ૨૧૨ જૈનધર્મ-વિશ્વધર્મ ના મથાળા નીચે ૩૮ પૃષ્ટને સ્યાદ્વાદ ધર્મની ખુબી-અર્થાત મહત્વતા દર્શાવનારે એક મેટ મુદ્દાસરને લેખ લખાયો છે. આમાં જૈન ધર્મ-જૈન ધર્મનાં ત, માન્યતા, જેનવા, તીર્થકરો, કેવલીઓ, સાધુઓ, આચાર્યો, પન્યાસ, સાધ્વીઓ, શ્રાવકે, શ્રાવિકાઓ, કાળ, આરા, આયુષ, તીર્થકર મહાવીર પ્રભુ ઈત્યાદિને બેધ, સિદ્ધાન્ત, કર્મનું સ્વરૂપ, સપ્તનો, પદ્ધવ્ય, નવત, અષ્ટકર્મો, દ્વાદશાંગી, અગીયાર અંગ, બાર ઉપાંગ, ચૌદ પૂર્વ અને આગ સંબંધી એવું તે સરસ રીતે દિગદર્શન
For Private And Personal Use Only