________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
सं. १.... वर्षे वैशाख सुदि १० दिने श्री श्रीमाली व्य० बवा० भा० सारू सुतेन........ पिहिराज देवा गोपीयुतेन व्य० प्रथम केन भा० हे....त्र नर्वेद प्रमुख कुटुंब सहितेन श्री शीतलनाथ विंबं का० प्र० श्री भावडार गछे श्री भावदेवसूरिभिः बडली वास्तव्यः ॥
ઉપરની ખડિત પચતીથી
( ૪ ) શ્રી વાસુપૂજ્યસ્વામીનું દેરાસર.
વખારીયા શેઠ શીરચં≠ રૂપચ ંદે વિ. સંવત ૧૯૩૦-૩૨ માં મધાવ્યું છે. અને તે વખતે પ્રતિષ્ઠા કરી છે. શેઠ એચર શીરચંદના ગુમાસ્તા તરીકે વખારીયા શીરચંદ હતા. દેરાસર નાનુ છે, તેના વહીવટ વિ. સ’. ૧૯૫૨ ની સાલમાં પ્રેમચંદ સ્વરૂપચંદ કરતા હતા. પશ્ચાત્ દેશી નથુભાઇ મંછારામના કબજામાં આન્યું. તેમણે આગળ એટલેા કરાવી સુધરાવ્યું. પશ્ચાત્ સ`વત ૧૯૭૨ માં દાશી નથુભાઈ મંછારામ મરણુ પામ્યા પછી તે દેરાસર ચિન્તામણિ દેરાસરના ટ્રસ્ટીએના કબજામાં આવ્યું છે. હાલ તેની દેખરેખ સારી રીતે ચાલે છે. વાસુપૂજ્ય પ્રભુનું મુખ ઉત્તર દિશા તરફ્ છે, અને સામે રાજમા છે, આથમણી દિશાએ માળીનાં ઘર છે, દક્ષિણ દિશાએ દેશી માદરચદ માણેકચ ંદનુ ઘર છે, અને ઉગમણી દિશાએ લગેાલગ શ્રી શાન્તિનાથનુ દેરાસર છે.
( ૫ ) શ્રી શાન્તિનાથનું દેરાસર,
વિજાપુરમાં પ્રખ્યાત શ્રીશાશ્રીમાળી શેડ બેચરદાસ સીર ચંદ વિક્રમ સંવત્ ૧૮૧૫ લગભગમાં જન્મ્યા હતા, અને વિક્રમ સંવત્ ૧૮૯૯ માં મરણ પામ્યા, તેમને બે પત્નિએ હતી, ગાયકવાડના કાઠીયાવાડના દિવાનજીના તે માદ્દી હતા. ભાગ્યવશાત્
For Private And Personal Use Only