________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર )
(૩) શ્રી મહાવીરસ્વામી પ્રભુનુ દેરાસર—ચાથી આન ફાટમાં શ્રી મહાવીરપ્રભુનું દેરાસર છે અને તે બે માળનુ છે. ઉપ નીચે અન્ને ઠેકાણે પ્રતિમા છે. દક્ષિણ દિશાએ રાજમાર્ગ છે અને આથમણી દિશાએ દાશી નથુભાઇ મછારામનું ઘર છે. ઉત્ત દિશાએ શ્રાવકેાનાં ઘર છે. ઉગમણી દિશાએ રાજમાર્ગ છે અને શેઠ એચર શીરચંદનું ડહેલું છે. ( તે હેતુ અમદાવાદવાળ ઝવેરી વાડીલાલ વખતચંદે વેચાતુ લઈને એશવાળ જ્ઞાતિના રૈનાને ધર્મશાળા વિગેરે ધમ કાર્ય માંજ ખપમાં આવે તે માટે સેાંખ્યું છે. ) તેના આગેવાન તરીકે શાહુ લલ્લુભાઈ કાળીદાસ તથા શેઠ બેચરદાસ પરસેાતમ તથા દયાળજી દેવકરણવાળા છે. અમદા વાદના ઝવેરી વખતચંદ્ન ાલતચંદ વિગેરે શ્રી મહાવીરસ્વામીનુ દેરાસર વિ. સં ૧૯૦૩ ની સાલમાં બંધાવ્યુ છે. તેમના વડવા મૂળ રહેવાસી વિજાપુરના હતા એમ કહેવાય છે. દેરાસર ભવ્ય છે તથા દનીય છે. દેરાસર આગળ ચાક છે. પૂજા ભણાવવામાં અનુકુળતાવાળુ અને સ્વચ્છ છે. અમદાવાદના શેઠે વાડીલાલ વખતચંદ્રુ તરથી ચાલીસ પચાસ વરસ લગભગથી શેઠ દયાળજી દેવકરણવાળા વહીવટ કરે છે. દેરાસરની પાષાણની પ્રતિમા ઉપર નીચે પ્રમાણે લેખ છે.
શ્રી મૂળ નાયક મહાવીર સ્વામીની પ્રતિમા ઉપર विक्रम संवत १७०६ विद्यापुरीयसंघेन श्री महावीरजिन विम्बं कारापितं प्रतिष्ठितं च श्री विजयानंदसूरिभिः એ પ્રમાણે લેખ છે.
विक्रम संवत् १७०६ ज्येष्ठ वदि ३ गुरुवासरे विद्यापुर संघेन सुपार्श्व बिम्बं कारापितं प्रतिष्टितं च विजयानंदसूरिभिः ।। विक्रम संवत १७०६ ज्येष्ट वदि ३ गुरुवासरे विद्यापुर संघेन श्री शान्तिनाथबिम्बं कारापितं प्रतिष्टितं तपागच्छ भट्टारक श्री विजयानंद मूरिभिः ॥
विक्रम संवत् १९२१ मल्लिनाथ बिम्बं कारापितं
For Private And Personal Use Only