________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાત્રા કરી તેનાં નામ આવે છે. જેના આત્માનંદ પ્રકાશ માસિકના સં. ૧૯૭૨ ના શ્રાવણ માસના અંકમાં સાક્ષર મુનિશ્રી જિનવિજયજીએ ચિત્ય પરિપાટી છપાવી છે. તેમાંથી કેટલાંક પડ્યો નીચે પ્રમાણે લખવામાં આવે છે– डहडह संति धवलके पासरंम वीणे आदीश्वर हाथीद्रम, खेसरंडी असाऊली रिसुहताय, सेरीसे पास छे उढकाय. १४ पंचासरि कलोलि वीर, नेमि संखेसरि पास पाडलेनेमि, कडी कपडवणजे नमुं पास, सलखणपुरि वंदु संति पास. १५ वणराय निवेसिय बहुमति-पंचासरे पाटण नसुंय झति, चउवीसवितिदेवालेनितुविहाण,वांदु जिणभत्तिहि चित्तठाण. १६ सिद्धपुर चउबारे सिहविहार-चीर नेमिसर तारि, वायवडउयरे जियवंतसामी, भलडीय पालणपुर पाससामि. १७ विजापुर विसलपुर ब्रह्माणि-थिरोड उवेसितु रहियठाणि, साचउर मोढेरा प्रमुख ठामि, लीणा छ ताघरे वीरनामि. १८ - શ્રી જતિલકજીએ વિજાપુર, વિસલપુર, બ્રાહાણ (બ્રાહૃા. સુવાડા) થિરોડ, સાર, મોઢેરા પ્રમુખ ઠામે વીરપ્રભુની પ્રતિમાનાં દર્શન કર્યા છે. તેથી જૂના વિજાપુરમાં વીરપ્રભુનું મેટું દેરાસર સિદ્ધ થાય છે. શ્રી ચિંતામણિપ્રભુનું દેરાસર જૂના વિજાપુરમાં હતું. વૃદ્ધ લેકે કહે છે કે શેખપીરની કબ્ર અને મેણાવાડની વચમાં ઉંચા ટેકરા પર મહાવીર પ્રભુનું બાવન જીનાલયનું દેરાસર હતું. તે દેરાસર ભાંગ્યા બાદ તે પડી રહ્યું, તેના પત્થરને કાલિકા માતાનું મંદિર બાંધવામાં તથા શ્રી રૂષભદેવનું મંદિર બાંધવામાં ઉપયોગ થય. જાની મસમાં પણ તેના ભાગેલા-તૂટેલા અવશે જ્યાં ત્યાં હાલ જેવામાં આવે છે. પાવતીના દેરાસરની ભૂલનાયકની પ્રતિમાઓ બે ત્રણ વખત બદલાઈ હોય એમ લાગે છે. શેઠ બહેચર શીરચંદે પલાવતીના દેરાસરના મૂલનાયકની વિ. સં. ૧૮૬૫ લગભગમાં પ્રતિષ્ઠા કરાવી હતી. તે પહેલાં પણ પ્રતિષ્ઠા થઈ હતી વિ. સં.
For Private And Personal Use Only