________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
પ
૧૦. દશમા શ્રી પર્યુષા કલ્પ કહે છે. પર્યુષણ પર્વ આવે ત્યારે મુનીશ્વર ત્રણ ઉપવાસ કરે તથા લાચ કરાવે, મુડાવે અગર કેશ કતરાવે, કલ્પસૂત્ર વાંચે. પ્રથમ તે કોઈ પણ સાધુ ગૃહસ્થને કલ્પસૂત્ર સંભળાવતા નહાતા. માત્ર ભાદરવા શુદ્ધિ પંચમીના દીવસે એક સાધુ મુખે વાંચતા અને ખીજા સાધુ સાંભળતા. શ્રી કાલિકાચાર્યે ભાદરવા શુદ્ધિ ચેાથની સંવત્સરી કરી. તે સંધને પ્રમાણુ થઇ. અને સંવત્સરી પ્રતિક્રમણ પણ ચેાથના દીવસે કરવામાં આવે છે. તેમ કલ્પસૂત્ર પણ ભાદરવા શુદ્ધિ ચેાથના દીવસે વંચાય છે પ્રમાણ છે. મુનીશ્વર મહારાજા પર્યુષણ પર્વમાં વિશેષ ધર્મમાં નિમગ્ન થાય, અને જે કર્મના નાશ થાય તેમ વર્તે.
આ દશ કલ્પ મુનીશ્વર મહારાજના કહ્યા છે. મુનીશ્વર મહારાજાએ રાગ દ્વેષને ટાળી ભવ્ય વાને દેશનાડે ઉપકાર કરે છે.
શ્રી પāષણ પર્વમાં શ્રાવકાનું કૃત્ય
શ્રી પર્યુષણુ આવે તે શ્રાવકોએ યથાશક્તિ તપ કરવું, બાર મહિનામાં મેટામાં મારું પર્યુષણ પર્વ છે. ખાર મહિનામાં ધર્મ ધ્યાન ન થાય તા પર્યુષણના દિવસેામાં તા અવશ્ય કરવું જોઇએ. ખાવું પીવું, આદિ અનાદિ કાળથી ચેતન કરે છે પણ જીવને સંતાષ થયા નહિ. માટે હું ચેતન ! તું વિચાર અને આઠ દિવસમાં તે વિરતિપણું આર.
૧ પ્રતિક્રમણ,
પર્યુષણના દીવસેામાં દેવિસ અને રાઈ એમ એ ટંકનાં પ્રતિક્રમણ કરવાં. કેટલાક લાક પ્રતિક્રમણ કરવામાં ધામધુમ કરે છે, પણ તેમ કરવું નહિ. સવારના પહેારમાં ખીન્ન પાપી જીવા જાગે નહિ તેમ જયાએ ઉડી પ્રતિક્રમણુ કરવું. સંધ્યા સમયે પ્રતિક્રમણ કરતાં પણ ઉતાવળ નહીં કરતાં પ્રતિક્રમણુ કરવું. પ્રતિક્રમણથી ધણાં પાપ નાશ પામે છે, અને સંવર ભાવમાં રહેવાય છે. ચતુર્માસી અગર સંવઋરી પ્રતિક્રમણ શુદ્ધ ભાવે કરવું. ક્રોધ, માન, માયા, અને લાભ, આ ચાર કષાયને ટાળવા પ્રયત્ન કરવા. વૈરભાવ ત્યાગ કરવા. દરેક જણ સાથે ભાતૃભાવ રાખવા. સંવચ્છરી પ્રતિક્રમણ કરી સર્વ જીવાને ખમાવવા. કોઇની સાથે વિરાધ રાખવા નહીં. વૈરભાવના ત્યાગ ન કરે તેા આરાધકપણું પામી શકાય નહીં. કાઇ કહેશે કે અમે પ્રતિક્રમણના અર્થ સમજતા નથી તેા શી રીતે પાપ દૂર ટાળીએ. પ્રત્યુત્તરમાં સમજવાનું કે શુદ્ધ ભાવે પ્રતિક્રમણુ કરતાં અર્થ સમજાય નહીં
For Private And Personal Use Only