________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
અ. .
આત્મસ્વરૂપે આરેહણુ ગુણ ઠાણનું કર્મ પ્રકૃતિ વિચિત્ર ઝરતી જોય; સેહ સેહે લાગી તાળી ધ્યાનની, તત્વમસિપદ સભ્ય ત્યાં અવલાય. ધર્માસ્તિકાયાદિક પાંચ દ્રવ્યનું, ભિપણું મુજ આતમ દ્રવ્યથી હોય; તેના ગુણપર્યાયાદિક પણ ભિન્ન છે, અસ્તિપણે વસીયા સ્વદ્રવ્યમાં સોય. નાસ્તિકતા તેની છે આતમ દ્રવ્યમાં, સ્વગુણની અસ્તિતા આત્મ અનંતજે; અસ્તિતા નાસ્તિતા સમકાલે રહી, વાધ્યાવાશ્યપણે ભાખે ભગવતજે, દ્રવ્ય ગુણપર્યાય સ્વરૂપની ચિંતના, પુદ્ગલથી જ્યારે મુજ આતમ દ્રવ્ય સ્વપર પ્રકાશક ભગી છે નિજ બ્રિજે, કરે પ્રવૃત્તિ તવવિવેચક ભવ્ય જે. કાળ અનાદિથી લાગ્યાં જે પાતીયાં, કમતણે ગુણ ઠાણે બારમે અંત; કેવલ દર્શન ક્ષાયિક વીર્ય ઘરી વરે, સગી ગુણ સ્થાનક તેરમું કત દધ રજજુરત વેદનીયાદિક ચારના, સ્થિતિનું હવે ત્યાંહી જેટલું માનજે; ભેગવી ચોદયું ગુણઠાણું ઉલ્લંઘતાં, સિદ્ધ બુદ્ધ પરમાતમ શ્રી ભગવાનજે મનવચ કાયા કર્માષ્ટકની વર્ગણા, પુગલ સંગને જરા નહીં સંબંધ છે; જન્મ જરા મરણાદિક સહુ દુરે ગયું, ગયે અપૂર્વ આતમ કર્મ સંબંધ, આવિર્ભાવે ભાસી ગુણની સંતતિ, સહજાનંદે વિચરે આતમ ભૂપ; પૂર્વ પ્રયોગને ગતિ પરિણામે સિદ્ધમાં, પહશે ચેતન ટળી અનાદિ ધૂપ
અ. ૧૦
અ, ૧૧
અ, ૧૨
અ. ૧૩
આ ૧૪
For Private And Personal Use Only