________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૪૫
-
V
* -
*
V
*
-
-
vvvvvvv-..
સહન કરી અને હજી કયાં સુધી રહેશે. ગર્ભની વેદના ટળે તેમ પ્રવૃત્તિ કરવી એજ મેથાભાવ્યો છે, ત્યે. આ આત્મા ત્રણે કાળમાં વિદ્યમાન છે, શરીર પર્યાયાંતર ગ્રહણ સંચન એગે ઉત્પન્ન થયો, મૃત્યુ પામ્ય, ઈત્યાદિ વ્યવહારે વપરાય છે. કિંતુ વસ્તુતઃ તસ્વરૂ૫ નિત્ય છે. આત્માની ઉત્પત્તિ તેમજ નાશ નથી. સર્વકાળ તેની અસ્તિતા છે. અનુભવ તેનું સ્વરૂપ ભાસે છે. અનુભવેગે આત્માએ ગાએલું પદ
( ઓધવજી સદેશે કહેજે સ્યામને. એ રાગ) અપૂર્વ અવસર સમકિત શ્રદ્ધાએ લહી, ધરી વામીશ કર્મ મર્મ જંજાળો, સાદિ અનંતિ સ્થિતિ ભાંગે એ કહે, ટળે અનાદિ સાતપણે દુઃખ કાળજે. દુઃખ સુખ સમભાવે વેઠું હું આભમાં, શત્રુ મિત્ર પુત્રાદિપર સમચિત્ત; ચઉગતિ છેદક ચોથુ ગુણઠાણું લહી, દર્શન મેહની ટળતાં થાઉં પવિત્ર
અ, ૨ અનંત ભવકારક કેધાદિક ચઉ હણી, આતમભાવે થાઉં હું સમ સ્થિરજે; અંતરદૃષ્ટિથી તમને દેખતી, ટળે અનાદિ પર પરિણતિ ભવપીરજે.
અ, ૩ આત્મા અસંખ્ય પ્રદેશ દૃષ્ટિ તો, સંયમ હેતુ પામી થાય ફકીર; આકષાયને ટાળી શ્રેણી એ ચઢયો, ધર્મ યાનના વેગે સંયત વીરજે,
અ. ૪ રેગ શેક વિયેગાદિક દૂરે ટળ્યા, નિગી નિઃસ્નેહી અપ્રતિબદ્ધ નિલપી આકાશની પેરે સંગથી, ક્ષપક શ્રેણી શુકલ પરિણામે લદ્ધજે.
અ. ૫ ભિન્ન ભિન્ન સ્વરૂપ આતમનું એાળખું, દુઃખકારક ટળી પર પુગલ સંગ; આતમ અનુભવ સાગર કૉલે ચઢયે, ઉછળીને સમતા ત્યાં જ્ઞાન તરંગજે,
અ, ૬
For Private And Personal Use Only