________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
વચનામૃત
હાય છે, જેવા જેવા સંયેાગા વ પામે છે, તદનુસારે સારી યાનારી પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અશુભ સંયોગથી જીવને ધણું ખમવું પડે છે. નંદા, ચારી, વ્યભિ ચાર, હિંસા, અને વ્યસન આદિ અશુભ સંયાગથી દુઃખ પ્રાપ્ત થાય છે. તેજ કારણુથી સર્વજ્ઞ મહારાજા ઘરૂંનમનું અત્યંત ક્રૂળ દર્શાવે છે. શ્રી સદ્ગુરૂના સમાગમના સમાન અન્ય સત્યંત નથી. મેાક્ષની પ્રાપ્તિમાં, ગુણની પ્રાપ્તિમાં, ધર્મની પ્રાપ્તિમાં, વિનયની પ્રાપ્તિમાં, વિવેકની પ્રાપ્તિમાં, અને સભ્યની પ્રાપ્તિમાં, સત્સંગમની મુખ્યતાએ જરૂર છે.
સુજ્ઞ
स्त्री धन पुत्र कुटुंब सब, प्राप्ति तेनी सहेल: भाव चिंतामणि सारिखी, सत्संगम मुश्केल. सद्संगति सद्गुरुतणी, करतां नाशे पाप; क्लेश शोक संताप सहु, नाशे आपोआप. तन मन धनथी गुरुतणी, भक्ति करो धरी भाव; भवजल पार पाडवा, श्री सदगुरु छे નાવ.
For Private And Personal Use Only
|| o ૫
॥ ૨ ॥
|| ૐ ||
અનાદિ ભવસંચિત પાપકર્મ પણ શ્રી સદ્ગુરૂની સંગતથી ટળે છે, શ્રી સદ્ગુરૂની પાસે જતાં પ્રથમ તે! વિનયની ઉત્પત્તિ થાય છે, અને ત્યારબાદ શ્રી ગુરૂના ઉપદેશામૃતથી મિથ્યાત્વ રાગ નાશ પામે છે. એક તરફ સર્વે ગુણા અને એક તરફ્ શ્રી સદ્ગુરૂ સમાગમ છે. સદ્ગુરુ શ્રી જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તનારા હાય છે. દેશા દેશ ભમી ચારિત્ર ધર્મને પાળે છે. જો પ્રથમ ધર્મવંત થવાની મરજી હાય તે પહેલાં શ્રી સદ્ગુરૂની વાણી સાંભળી તેમના ઉપર ભક્તિ પક્કી રાખવી. શ્રદ્ધા અને બહુમાનથી સેવાયેલ સદ્ગુરૂજી મનેા વાંચ્છિત આપે છે. ગુરૂ ઉપર પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ, અને બહુમાન વિના દેવ ઉપર શ્રદ્ધા ભક્તિ યથાતથ્યરીત્યા સંભવતી નથી. શ્રી સદ્ગુરૂ સદ્ધર્મની પ્રાપ્તિ કરાવે છે. અનાદિ કાળથી ચેતન ભટકયા પણ હજી પાર આવ્યા નહિ . તેનું કારણ પણ કુસંગ છે. મહા પુણ્યાયે ગુરૂના સમાગમ થાય છે, તે પામ્યા છતાં જ્યારે જીવ કારા ધડાની પેઠે આચરણ કરે, તેમાં પેાતાનેાજ દોષ છે. તત્ત્વાતત્ત્વની સમજણ આપનાર ગુરૂ છે. અહા ગુરૂના કેટલા ઉપકાર ! તેમના ઉપકાર કાઈ પણ રીતે વળે તેમ નથી. યતઃ સહિત વાયો गुरुतो पच्चुवयार न थाय भवकोडाकोडी करी, करतां कोटी ઉપાય. હે જીવ! હવે સદ્ગુરૂ વચનાનુસારે ધર્મ માર્ગે ચાલ. ધન વયથી ગુરૂને