________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
છે. ક્રોધથી અસત્ય વદવું પડે છે, ક્રોધથી અન્ય જીવોનો નાશ થાય છે, ક્રોધથી અનંત પાપ કર્મ પ્રહાય છે. માટે હે શિષ્ય જે તારે કર્મ થકી રહીત થઈ ચન્દ્રની પ્રાપ્તિ કરવી હોય તે રૂપાનબવે કારને ભાવી ક્રોધ શત્રુને નાશ કર. તે વખત એમ ચિંતવન કરકે હે આત્મન તું અન્ય ઉપર ક્રોધ કેમ કરે છે? તારું બગાડવા કોઈ સમર્થ નથી. તારું અનિષ્ટ સ્વકૃત અશુભ કર્મોદયથી થાય છે, અન્ય તેમાં નિમિત્ત માત્ર છે. ક્રોધ કરવાથી તું કર્મ ગ્રહણ કરી વિવિધ દુઃખ પામીશ, માટે આ વખતે રામ ક્રોધનો ત્યાગ કર. ઉપશમ ભાવ રહેનાર છ મુક્તિ ગયા, જાય છે, અને જશે, માટે હે શિષ્ય! એ પ્રમાણે ક્રોધનો ત્યાગ કરી રામભાવે રહેવું, તેમાં સામાદિત છે.
વળી સદગુરૂ મહારાજ શિષ્યને કહે છે કે-હે શિષ્ય રાગાદિક શત્રુઓનો વિનાશ સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ વિના થતો નથી. આમવાઘ જાણુને સભાર્ગ પ્રવૃત્તિ કરવાથી સ્વતઃ કર્મકલંક વિખરે છે. માનાવસ્થામાં જ્ઞાનને અભાવે સંસાર વૃદ્ધિ ભૂત હેતુઓને સેવવામાં આત્માને પ્રવૃત્તિ થાય છે. यतः अन्नाणंधो जीवो' पडिओ मोहाडविए मजमि नाणपहं अलहतो ડુિરંત અજ્ઞાને અંધ બનેલે જીવ મેહઅટવીમાં પડયો છતે શું દુઃખ નથી પામતે? અલબત સર્વ દુઃખ પામે છે. અનંતકાળ અજ્ઞાનાવસ્થામાં ગયો. હજી જો સદ્દગુરૂના વિનયધારા જીવ રવરૂપનું જ્ઞાન નહીં મેળવે તે કોણ જાણે ક્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. માટે દેહનો સંગ ત્યાગ કરવાની તિવ્રરૂચિ થઈ હોય તો હે શિષ્ય તું સગુરૂને વિનય કરી છક્તકથિત સમ્યજ્ઞાન પ્રાપ્ત કર. યતઃ વિશે તેagiri मूलं संनाणदसणाइणं मुख्खस्स यते मूलं, तेण विणिओ इहपसथ्थो ॥१॥ विणो सासणे मुलं, विणओ संजओ भवे, विणयाओ विप्पमुक्कस्स कओ અને ર ત | ૨ | સર્વ ગુણોનું મૂળ વિનય છે. વિનયવાન સર્વ ગુણવાન થાય છે. જ્ઞાન દર્શનની પ્રાપ્તિ પણ વિનય વિના દુર્લભ છે. મોક્ષમાર્ગનું મૂળ વિનય છે. જેમ મૂળ વિના વૃક્ષ હોય નહીં, તેમ વિનય વિના બીજા ગુણોની પ્રાપ્તિ થાય નહીં. જેનશાશનનું મૂળ વિનય છે. વિનય વિના માણીને ધર્મ અને તપ કયાંથી હોય ? અલબત આ સર્વ વાક્યો સદગુરૂનો વિનય કરો તેમાં આદેશે છે. ગુરૂનું વચન અંગીકાર કરવું, તેમના આદેશને ભંગ કરે નહીં. ભક્તિ અને બહુ માનપૂર્વક શ્રી સશુરૂને સેવવા, તેમની નિંદા પ્રાણુતે પણ કરવી નહીં. સદગુરૂના ગુણને પ્રશંસવા, જેની સદગુરૂ તરફ ભક્તિ નથી તેનીદેવ તરફક્યાંથી હોય? શ્રી સશુરૂ જંગમ તીર્થ છે. તેમના વિનયથી સાક્ષાત અને
For Private And Personal Use Only