________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
શ્રાવક ધર્મ સ્વરૂપ
ઉત્તમ ગુણાને પ્રાપ્ત કરવા અધિકારી બની શકતા નથી. શાય અને ખરંટ જેવા શ્રાવકા, પોતે પણ સમ્યકત્વ પામી શકતા નથી, અને પેાતાની સેાખત કરનારાઓને પણ પેાતાની કુસંગતિનું મૂળ આપે છે. તેવા મિથ્યાત્વી શ્રાવકા કેટલાક અનિન્દ્રક માભિમુખ એવા મિથ્યાત્વી કરતાં પણ બુરા જાણવા.
શ્રાવકના ગુણાવો ભાવ શ્રાવકત્વ પ્રકટે છે. અવિરતિ શ્રાવક-શ્રીદેવ ગુરૂ અને ધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, પણ વિરતિપણું અંગીકાર કરી શકતા નથી. વિરતિ શ્રાવકના નીચે પ્રમાણે અધિકાર છેઃ—
ગયા.
संपत दंसणाइ -पइदियहं जइजणा सुणेईय. सामायारिं परमं - जो खलु तं सावयं बिंति ॥ મ્॥ पर लोगहियं सम्मं - जो जिणवयणं सुणेइ उवउत्तो. अइतिव्वकम्म विगमा-उक्कोसो सावगो इत्थं ॥ २ ॥ ભાવાર્થ:-જે સમ્યકત્વ પામી, પ્રતિ દિવસ યતિજન પાસેથી ઉત્તમ સમાચારી સાંભળે તેનેજ શ્રાવક કહે છે. તેમજ જે પરલેાકમાં હિતકારી એવા જિન નયનને સમ્યગીત્યા ગુરૂ પાસેથી ઉપયેગપૂર્વક સાંભળે તે અતિ તીવ્રકર્મને નાશ થવાથી, ઉત્કૃષ્ટ શ્રાવક જાણવા.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે શ્રાવકનું સ્વરૂપ જાણવું. કાઈ પણ સચેતન વા અચેતન પદાર્થનું શ્રાવક એવું નામ પાડવું તે નામ શ્રાવ–પુસ્તકમાં અગર ચિત્રમાં હોય તે સ્થાપના શ્રાવ–જે દેવગુરૂ આદિની શ્રદ્ધાથી રહિત હાય અથવા આજીવિકાર્યે શ્રાવકના આકાર ધારણ કરનાર હાય તે દ્રવ્ય શ્રાવર જાણવા. શાસ્ત્રમાં કહેલા એવા ગુાને જે ધારણ કરે છે–યથાશક્તિ-દેવ-ગુરૂ અને ધર્મનું ઉપયાગપૂર્વક જે આરાધન કરે છે તે માવ શ્રાવક જાણવા.
માવ શ્રાવાનાં લિંગ કહે છેઃ
कयवयकम्मो तहसीलवंच गुणवंच उज्जुववहारा
f
गुरुस्सूसो पवयण कुसलो, खलु सावगो भावे ॥ १ ॥
૧ વ્રતની ફરજો બજાવનાર હાય, ૨ શીળવાન હોય, ૩ ગુણુવાન્ ઢાય, ૪ ઋજુ વ્યવહારી હાય, ૫ ગુરૂની સુશ્રુષા કરનાર હાય, ૬ અને પ્ર વચનમાં કુશળ હાય. તેજ ભાવ શ્રાવક કહેવાય છે.
For Private And Personal Use Only