________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૧૫
સ્વર્ગ અને મેક્ષતે સાધનારી . મુખ્યપણે યાજ મનાઈ છે, યારે માટે સત્યાદિ વ્રતનું પાલન છે.
દૈયાના ધણા ભેદ છે. સર્વ જીવેનું જે સ્વરૂપ જાણી શકે છે તે સ્વપર દયાના અધિકારી બને છે. પઢમં નાળ તમો ચા, પ્રથમં શાનું તતો ચા પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ યા સૂત્રામાં પ્રતિપાદન કરી છે.
મનુષ્યા વગેરે જીવેાનાં દુઃખા નિવારણ કરવા માટે પ્રથમ દયાની જરૂર છે. દયા વિના, કાઇનું પણ ભલું કરી શકાતું નથી. કેટલાક યા, દયા પાકારે છે પણ દયાનું સત્ય સ્વરૂપ નહીં જાણવાને લીધે સત્યાથી પરાર્મુખ રહે છે. દયાના પરિામડે પ્રથમ પેાતાના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સર્વ જીવા પર દયાનેા ભાત્ર પ્રસરે છે. સર્વ છાનેા હું ઉદ્ધાર કરૂં, સર્વ જીવાને સુખ આપું, સર્વે જીવાનું યથ શક્તિવડે દુઃખ ટ છું'; ઇ યાક્રિયાના પરિણામથી આત્માની ઉચ્ચતા પ્રાપ્ત થાય છે અને અન્ય જીવાને પણ ઉચ્ચ કરી શકાય છે. સર્વ પ્રકારના ધર્મોમાં દયા ધર્મ શ્રેષ્ટ છે. દયાળુ મનુષ્ય કોઈના મનની લાગણીને દુઃખવતા નથી, દયાળુ મનુષ્ય કોઈની નિન્દા કરતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના નિન્દા થઈ શકતી નથી. દયાળુ મનુષ્ય કાઇના ઉપર વૈર કરતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના વૈર બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કાઇના વિશ્વા સધાત કરતા નથી, કારણુ કે હિંસાના પરિણામ વિના વિશ્વાસધાત થતા નથી. હિંસાના પરિણામથીજ વિશ્વાસઘાત થાય છે. દયાળુ પુરૂષ કોઇને આળ દેતા નથી, કારણ કે હિંસાના પરિણામથીજ આળ દેવાય છે. દયાળુ પુરૂષ વ્યાપાર વગેરેમાં લેાકાને ઠંગતા નથી, કારણ કે વ્યાપાર વગેરેમાં હિંસાના પરિણામથીજ ઠગાઈ થાય છે. દયાળુ પુરૂષ કાને ગેા દેતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના દગા દેવાતા નથી. દયાળુ પુરૂષ કદાપિ કાળે કાઈ પણ મનુષ્યનું ખુરૂં ઈચ્છતા નથી, કારણ કે હિંસાના પરિણામથીજ કાઇનું ખુરૂં ઈચ્છાય છે. દયાળુ પુરૂષ કાઇનું અપમાન કરતા નથી, કારણ કે અન્યનું અપમાન કરવાથી તેને દુઃખ થાય છે અને વખતે મરી પણ જાય છે; તેથી હિંસાની સિદ્ધિ થાય છે. અન્યનું ખુરૂં કરવાની દચ્છા તેજ એક પ્રકારની હિંસા સમજવી. દયાળુ પુરૂષ કાઇને કડવું વેણુ કહેતા નથી, કારણ અન્યને કડવું વેણુ કહેવાથી તેને આત્મા દુઃખાય છે અને તેના આત્મા ક્રોધ વગેરે હિંસાના પરિણામેાને ધારણ કરે છે. દયાળુ પુરૂષ કાઈના છતા અગર અછતા દેખેને કહેતા નથી, કારણુ કે હિંસાના પરિણામથીજ અન્યના દાષાને પ્રગટ કરાય છે. દયાળુ પુરૂષ ગમે તે મનુષ્ય તિને
For Private And Personal Use Only