________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
શ્રાવક ધર્મ સ્વરૂપ:
પ્રવૃત્તિ કરતાં અચકાય છે. કદાપિ પ્રમાદથી કોઈ પાપ થઈ ગયું હોય છે તેા તેના મનમાં અત્યંત ભય રહે છે. એવે પાપભીરૂ મનુષ્ય, શ્રાવક ધર્મતને યાગ્ય અને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપભીરૂ હોય છે તે શઠેપણું કરતા નથી, માટે હવે અરાદ નામા સાતમા ગુણુ કહે છે.
७ सातमो अशठ गुण.
असठो परं न वच, वीससणिज्जो पसंसणिज्जो य ॥ ऊज्जमइ भावसारं, ऊचिओ धम्मस्स तेणे सो ॥ ७ ॥
અશ પુરૂષ અન્યને છેતરતા નથી—તેથી તે વિશ્વાસ કરવા યેાગ્ય અને પ્રશંસા કરવા ચેાગ્ય મને છે અને ભાવપૂર્વક ઉદ્યમ કરે છે માટે તે ધર્મને ચેાગ્ય ગણાય છે.
નિષ્કપટી મનુષ્ય અન્યને વંચતા નથી તેથી તે વિશ્વાસ કરવા યાગ્ય અને તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. કપટી પુરૂષ કદાપિ કાઇને અપરાધ ન કરે તાપણુ તે પોતાના દોષના જોરે સર્પની પેઠે અન્યાને વિશ્વાસ કરવા યેાગ્ય થતા નથી. અશર્ટ પુરૂષનું લક્ષણ કહે છે.
॥ જોહ્ન ।।
यथा चित्तं तथा वाचा, यथा वाचस्तथा क्रिया ॥
ધન્યાસ્તે ત્રિતયે યેલાં, વિસંવાતો ન વિદ્યતે. ।। ? ।।
જેવું ચિત્ત હાય તેવી વાણી હાય અને જેવી વાણી હેાય તેવું આયરણુ ( ક્રિયા ) હાય. એ રીતે ત્રણ બાબતામાં જે પુરૂષાને અવિસવાદ હોય તેને ધન્ય છે.
અક્ષòપુરૂષ ધર્માનુષ્ઠાનમાં સદ્ભાવપૂર્વક વર્તે છે. ઘણા લાકા અન્યના ચિત્તને ચમત્કાર કરનાર મળી આવે છે, પણ જેઓ પેાતાના ચિત્તને રંજન કરે છે એવા તા અલ્પજ હાઈ શકે છે. શòપણું ત્યાગ્યાવિના કદાપિકાળે ધર્મપાત્ર બની શકાતુ નથી. અન્યાને અનેક પ્રકારના બનાવટી આડંબરીથી ખુશી કરી શકાય છે, પણ આત્મા તે સત્ય અનાવેાથીજ સંતુષ્ટ થાય છે, માટે અક્ષયપણું તેજ જગતમાં આદરવા યાગ્ય છે.
For Private And Personal Use Only