________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર
આ
કરવાની ઈચ્છા હાય તો અનાદિકાળની મિથ્યા ટેવ ટાળ. વૈર વિરાધ તથા તે થવાના સયાગાને ત્યાગ કર. લડાઇ ટંટા ઝઘડા થાય તેમ કર નહીં. અંતરંગ રાગદ્વેષાદ્ઘિ શત્રુઓના નાશ થયા વિના મુક્તિ મળવાની નથી. હું ચેતન તારૂં જાણ્યું ખરૂં કયારે કહેવાય કે તું જ્યારે શત્રુમિત્ર ઉપર સમભાવે વર્તે તા. હું ચેતન! કોઇની સાથે તું મનમાં વૈરભાવ રાખીશ નહીં. તારૂં તાંરી પાસે છે. તે પામવા પ્રયત્ન કર. સર્વ જીવા સિદ્ધ સમાન છે, તારા કાઇ શત્રુ નથી. એમ ચિત્તમાં ધારણ કર. ધર્મના કૃત્યોના નાશ થાય, તેમ ચરણુ રાખ નહીં. મોટા મેાટા ઘણા જીવા ચાલ્યા ગયા. તેની આગળ તું શા લેખામાં છે. કન્નેશ સ્વપર થાય તેવા સંયોગાના ત્યાગ કર. નહીંતા યાદ રાખ કે મરણુ બાદ તારૂં કાર્ય શરણુ નથી. સાંસારિક ખટપટા ત્યાગીને જે મુનીશ્વરા પરના જીવને મન વચન અને કાયાથી અપ્રીતિ નહીં કરતાં છતાં વિચરે છે, તેમને ધન્ય છે, તેમને પુનઃ પુનઃ નમસ્કાર થા. મન, વચન અને કાયાથી અન્ય જીવાને પીડા, પ્રીતિ ઉત્પન્ન કરી હાચ તે। નમ્રતા લાવી હું આત્મા તું ખમાવ. જે જી ક્રોધ, માન, હઠ, કદાગ્રહ, કપટ, મમતા ત્યાગી આત્મસ્વરૂપે રમે છે અને બીજાની નિંદા કરતા નથી તે, અત્યંતર શત્રુઓને જીતી સનાતન શિવપદ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે સ્વપરને થાઓ. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અનાદિ અજ્ઞાનને નાશ થતા નથી. કહ્યું છે કે— देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा,
तथा देहांतरप्राप्ति रिस्तत्र न मुह्यति ॥ वासांसि जीर्णानि यथा विहाय,
नवानि गृह्णाति नरोऽपराणि तथा शरीराणि विहायजीर्णान्यन्यानि संयाति नवानि देही ।। २ ॥
જેવી રીતે દેહની બાલ્યાવસ્થા, યુત્રાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ અવસ્થાÂય નિયમાનુસાર પ્રવર્તે છે. તેમ દેહીનુ પણ અન્ય દેહમાં કર્માનુસાર સ*મણુ થાય છે. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્ર કારે મૂકી ખીજાં નવાં ગ્રહણ કરે છે; તેજ પ્રમાણે દેહી જીવ પણુ એક દેહને મૂકી બીજો દેહ ધારણ કરે છે. બૃહદારણ્યકમાં અન્ય વાદીઓએ કહ્યું છે કેસ વ વ મહાના આત્માતેમÒઇસોમવો પ્રશ્ન–( આત્મા મહાન અજ, અજર, અમર, અમૃત, અભય બ્રહ્મ છે.) કડોપનિષમાં કહ્યું છે કે ન ગાયતે પ્રિયતેવા વિચિત મનો નિત્યઃ શાશ્વતોષ પુાળઃ જે આત્મા જન્મતા કે મરતા નથી, તે અજ
વચનામૃત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only