________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૯૨
ગુણાનુરામ.
ઉપર ગુણાનુરાગ ધારણ કરવા, જો ગુાનુરાગ ધારણ કરવામાં નહિ આવે તે સાધુગ વા ગચ્છના નાશ થશે, તેમાં સાય નથી, કારણ કે નિંદકાની તથા તેમના ધર્મની પડતી થયા વિના રહેતી નથી, પોતાના ગચ્છના ત્રિદાન સાધુએ વા મૂર્ખ સાધુઓની પણ છતા વા મછતા દોષની નિંદા કરવી નહિ, એટલુંજ નહિ; પણ દુનિયાના ગમે તે મનુષ્યની સાધુએ નિંદા કરવી નહિં. સ્વદર્શની હાય વા પરદર્શની હાય તાપણુ કાઈના છતાં વા અછતા દાષા પ્રકાશવા નહિ.
સાધુઓ કાઈના પશુ દેાષા પ્રકાશે નહિ, અને ગુણાનુરાગ ધારણ કરે તા ધર્મમાં ધણા મનુષ્યાને દાખલ કરી શકે, ગુાનુરાગની દૃષ્ટિ ખીલવવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરવા. પરની નિંદા કરવાથી જગમાં મેાટી લડાઈ ચે થઈ છે, ઇતિહાસા પણુ તે ખાખતની સાક્ષી આપે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓની નિંદા કરવાથી ઉલટા તેઓ સામા ધર્મ ઉપર દ્વેષ ધારણ કરે છે, તેથી ધણા કાળ પર્યંત સત્યધર્મના ઉપાસક તે બની શકતા નથી.
સ્વધર્મના સત્ય વિચારી દર્શાવવા, પરધર્મના જે સત્ય વિચારા હાય તે પણ યુક્તિથી મધુર વચને જણાવવા. સત્ય ધર્મનું સ્થાપન કરવું અને અસત્ય કે જે ધર્મથી કરાડા મનુષ્યા દુર્ગતિમાં પડે તેનું અનેક સિદ્ધાંતાની યુક્તિથી ખંડન કરવું તેથી ગુણાનુરાગ નાશ પામતા નથા. કોઈની તિ નિંદા કરવી નહીં-સત્યધર્મ તેજ ખરેખરી ગુણુ છે, માટે તેના ઉપર અનુરાગ કરવા, અન્ય ધર્મમાં રહેલાં મનુષ્યાની છતા વા મછતા દોષ પરત્વે જાત ટીકા કરવી નહિ, અન્ય વ્યકિતની જાત ટીકા, ધ્રુષા એટલી કરવી નહિ. એમ કરવાથી અન્ય ધર્મનાં મનુષ્યા પણ સત્ય ધર્મવાળાના સહવાસમાં આવશે, અને સત્યધર્મ ગ્રહણ કરશે.
કાઈ સ્વધર્મ બંધુઓની મસરથી નિંદ્રા કરવી નહીં. હમેશ નિંદાનું ભાષણ નહિ કરવાથી મનુષ્ય જૈન ધર્મની ઉન્નતિ કરી શકે છે, સદ્ગુણ દૃષ્ટિથી ધર્મની વા દેશની ઉન્નતિ થઇ શકે છે.
કતા કહે છે કે ગુણિઓનુ` બહુ માન કરતાં તે તે ગુણા સુલભ થાય છે.
गुणरयणमंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणों,
सुलहा अन्नभवंमिय, तस्सा गुणा हुंति नियमेणं ॥ २७ ॥ ભાવાશે-ગુણરત્નાથી વિભૂષિત પુરૂષનું જે શુદ્ધ મનવાળા છતા બહુ માન કરે છે. તેને અવશ્ય તે તે ગુણા પરભવમાં સુખથી પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only