________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૮૫
છે. દોષીએ ઉલટા ઉપદેશ દેનારને મારવા આવે, હેના દોષો પ્રકાશે એવા અણીના મામલામાં પણ દોષીઓના દોષો પ્રકાશ કરવાને વિચાર માત્ર પશુ કરવેશ ચેગ્ય નથી, કારણ કે એમ ષ પ્રકાશવાના વિચાર માત્ર પણ નહીં કરવાથી હૃદય શાંત રહે છે, અંતે આપણા ઉત્તમ સદ્ગુણી અને મધ્યસ્થ દૃષ્ટિ જોઇને પેલા દોષીને કંઇક અસર થાય છે. દાષાથી આ સંસાર ભર્યાં છે. દાષાને જોવા જતાં પાર આવવાના નથી. જ્યાં ત્યાં દાષાના પ્રકાશ કર નારા કરોડા માણુસથી પણ એક દોષીને નિર્દોષ કરી શકાતે નથી અને એક કે જે પ્રાણાંતે પણ કોઇના છતા (વિદ્યમાન) દોષોને ખેલતા નથી. ઉલટા સુાનુરાગ ધારણ કરે છે તેવા એક માસ ભૈલ્યા વિના પણ તેના ગુણાથી કરાડી મનુષ્યાને અસર કરી દાષાથી મુકત કરે છે. અહે।1 આ કેટલા બધા ચમત્કાર! એક ન્હાના બાળકના મુખપર કાળા ડાધા પડયા હોય છે તેને કહીએ કે છેકરા હારૂં મુખ કાળુ છે. ત્યારે તે ખીજવાશે અને ઉલટા કહેશે કે હારૂં મુખ કાળુ છે. કાને પડ્યુ આવી શિક્ષા કડવી લાગે છે, અને સામા દોષ દેવા ખેલે છે, પણ જો તે છેકરાને કશુ આપીએ તે પોતાની મેળે સુખપર લાગેલા ડાધ ખરાબ લાગવાથી કાઢી નાખશે. આ દૃષ્ટાંત બરાબર મનન કરવા લાયક છે. મનુષ્યાના દોષ કાઢવાને માટે કદી જાત ટીકાથી ઉપદેશ આપવા નહિ. કિંતુ ણુની પેઠે તેને સસમાગમ, જ્ઞાનેપદેશ, અને આત્મજ્ઞાન વગેરેના ઉપદેશ આપવા દ્વેષી જાણે કે ખાસ આ મ્હનેજ કહે છે, મારી નિદ્વાજ કરે છે, એમ લાગે તેવી રીતે ઉપદેશ આપવા નહિ; યાગ્ય ઉપદેશ આપવા અન્યથા માન રહેવું.
કળિકાળમાં અલ્પ ધગુણનુ પણ બહુ માન કરવુ એમ કા` કહે છે.
संपर दूसम समए, दी सइ थोवोवि जस्स धम्मगुणो; દુવાળો જાયન્ત્રો, તક્ષ સયા ધમ્મવ્રુદ્ધોત્ ॥ ૨૬॥
ભાવા -પંચમમરામાં (કળિકાળમાં) વર્તમાન સમયમાં જે પુરૂ• ષમાં અપ પણ ધર્મગુણ દેખાય તેનું હમેશ ધર્મબુદ્ધિથી બહુ માન કરવું, કારણ કે અલ્પ પણ ધર્મગુણુનું બહુ માન પેાતાના આત્માને ઉચ્ચ કરે છે, વર્તમાન સમયમાં ગમે તેવા ધર્મી હાય તાપણુ અષ્ટ કર્મના ઉદયમાં તે છે તેથી દષિતા ગણાવાના-કર્મ દોષ વિના નિર્મળ ગુણવંત કાષ્ઠ સાધુ પણુ મળી શકવાના નથી, ત્યારે કેમ કરવું? તેના ઉત્તરમાં કહેવાનું કે ગુણ દૃષ્ટિથી
For Private And Personal Use Only