________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×××
ગુણાનુરાગ.
ન રહેતા હાય, રાગદ્વેષ કરતા હોય, તેવાઓની પણ પ્રાણાંત ઉત્તમ ચારિત્ર ધારકાએ તથા ભક્ત વા પંડિતનામ ધરાવનારાઓએ નિંદા કરવી નહિ. ચારિત્રમાં ચડતા અને પડતા પરિણામ ધણી વખત થયા કરે છે. જે ચડે છે તેજ પડે છે, અને જે પડે છે, તેજ ચડે છે. કેટલાક સાધુનાં ત્રા લેવા કે પાળવા સમર્થ નથી, પોતે સાધુ થતા નથી, સાધુ થાય તેને અટ કાવે છે, છતાં ગમે તે સાધુના દોષો ખેલવા મંડી જાય છે અને જ્યારે કાઈ સાધુ હેને ( નિંદક શ્રાવકને) ઠપકા આપે ત્યારે કહે છે કે અમારે શું છે? અમે તા છૂટા છીએ, અમે તેા વેશ્યાના ઘેર પણ જઇએ, તમેાએ માથું મુંડાવ્યું છે માટે તમને નિંદીશું. ત્યારે સાધુ મહારાજ તેને કહે છે કે, હું શ્રાવક નામધારક ! હારે પણ શ્રાવકના ગુણા પ્રમાણે વર્તવું જોઇએ. શ્રાવકના એકવીશ ગુણામાંથી અને શ્રાવકના ભાર તેામાંથી તમારામાં કેટલાં છે ? તમારામાં કેટલા દોષ છે? એને વિચાર કરી છે કે નહિ ? ત્યારે શ્રાવક કહે છે કે ધાળે લુગડે ડાધ હાય. અમારે હેમાંનું કંઇ નથી. ત્યારે સાધુ મહારાજ કહેશે કે, હને અમને કહેવાના કંઈ અધિકાર નથી, હવે કાણુ કહેવા આવ્યું છે ? હારા ઘેર આવીએ ત્યારે વહેારાવીશ નહિ, ખેાલ ત્યારે મ્હારે કંઈ સંબંધ છે? જા હાફ થાય તે કરી નાખ, અમારે હવે ક્યાં દીકરી દીવા લેવેદેવા છે. દેવગુરૂની નિંદા કરે તે સાતમી નરકે જાય. ગુરૂની નિંદા કરતાં કુળના ક્ષય થઇ જાય છે, અનુભવી જોજે. આ પ્રમાણે નિંદા કરવાથી ચર્ચા ઉત્પન્ન થાય છે. શિથિલસાધુઓને પણ ખાનગીમાં સમજાવી સુધારવા, પશુ નિંદા તેા કરવી નહિ. પશુ પંખાતે પણ પાંજરાપેાળામાં રાખી તેમનું હિત કરીએ છીએ, ત્યારે ઉત્તમ પણ શિથિલ એવા સાધુઓની નિંદા કરવી તે ચેગ્ય નથી. તેમ તેની પ્રશંસા પણ કરવી ચેાગ્ય નથી. તેવા ઉપર મધ્યસ્થતા રાખવી.
કેતા કહે છે કે તેવાઓને માર્ગ બતાવવા પણ નિંદવા નહિ. कारण ते करुणं, जइ मन्नइ तो पयासए मग्गं; अह रुसइ तो नियमा, न तेसि दोसं पयासेह.
॥૨૪॥
ભાવા —પાશ્ચાર્દિક પર કરૂણા કરીને જો તે માને એમ લાગતું હાય તેા સત્યમાર્ગ પ્રકાશવેા, તેએ ગુસ્સા કરે એમ લાગતું હાય તા ગુણાનુરાગીઓએ તેના દોષા પ્રકાશવા નહિ. મહાત્માએ ઉપદેશ છે કે દોષીઓને ઉપદેશ હિતકર લાગશે, એમ જણાય તે ઉપદેશ આપવા. જાહેર ઉપદેશ કરતાં ખાનગી ઉપદેશથી દોષીએ (પાસથ્થા) વગેરે વિશેષતઃ સુધરે
For Private And Personal Use Only