________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૪
ગુણાનુરાગ
ભાવાથે—જો ત્રણ ભુવનમાં હૈ આત્મન્ હારે ગુરૂ એવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે સર્વ પ્રકારના ઉદ્યમથી પારકા દોષ જોવાના તથા ખેલવાના છેાડી દે. પરના દાષા જોવાની તથા ખેલવાની જ્યાં સુધી ઇચ્છા છે, ત્યાં સુધી માર્ગાનુસારિનાં લક્ષા પણ પ્રાપ્ત થતાં નથી, તા સમ્યકત્વની શી વાત ? સમ્યકત્વત્યંત આત્મા પેાતાના દોષા જુએ છે અને તેના નાશ કરવા પ્રયત્ન કરે છે. લાખા વા કોડા ઉપાય કરીને પણુ પારકા દોષ એલવાની ટેવ ત્યાગવી જોઇએ, પારકા દોષ ખેાલવાની ટેવ વાર્યા વિના ઉત્તમ થઇ શકાતું નથી. પુરૂષના ધર્મી તરફ જોતાં પણ એમ જાય છે કે પારકા દોષા ખેલવા એ પુરૂષને છાજે નહિ. માટે પ્રાણાંત પણ પરના દોષા ખેલશ નહિ.
ભારે કી જીવાની પણ નિંદા કરવી નહિ, તા અન્યજીવાની તે કેમ કરાય; તે પુરૂષાના ભેદ દ્વારા જણાવે છે. चउहा पसंसणिज्जा, पुरिसा सव्वृत्तमुत्तमा लोए; उत्तम उत्तम उत्तम, मज्झिम भावाय सव्वेसिं. जे अहम अहम अहमा, गुरुकम्मा धम्मा वज्जिया पुरिसा; ते विय न निंदणिज्जा, किंतु दया सेसु कायव्वा ॥ १४ ॥
।। ૩ ।।
ભાવાર્થ-ચાર પ્રકારના મનુષ્યા પ્રશંસવા ચેૉગ્ય છે, સર્વોત્તમાત્રમ, ઉત્તમાત્તમ, ઉત્તમ અને મધ્યમ. આ ચાર ભેદવાળા મનુષ્યાની તેા સદાકાળ સ્તુતિ કરવી જોઇએ. તેના ગુણાનું અનુકરણ કરવા ઉદ્યમ કરવા. તેઓના ગુણામાં ચિત્તવૃત્તિ પરાવવી જોઇએ. ચાર પ્રકારના પુરૂષાનું ધ્યાન ધરતાં આભા ઉચ્ચ થતા જાય છે અને નીચ દાષાથી વિમુક્ત થાય છે. અષમ અને અધમાધમ એ એ તેા ધર્મથી હીન અને ભારે કર્મી જીવા હોય છે. આવા ભારે કર્મી થવાની પણ નિંદ્દા કરવી નહિ. પરંતુ તે ઉપર કરૂણા બુદ્ધિ ધારવી જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધમ અને અધમાધમ વાનાં આચરણુ ખરામ હોય છે, તેની સંગતિ હિતાવહ નથી, તાપણુ તેની નિંદા ન કરવી જોઈએ. કેટલાક એમ કહેશે કે તેને લેાકમાં હલગ્ન પાડવા નિંદા કરવી જોઈએ. આના ઉત્તરમાં કહેવાનું કે-ત્રણ કાળમાં હલકા પાડવાથી કાઈ સુધર્યાં નથી અને સુધરવાના નથી. વૈધે વા દાક્તરા જો એમ વિચાર કરે કે આપણે રાગીઆને હલકા પાડવા તેઓની નિંદા કરવી જોઇએ, કે જેથી ક્રીથી રાગામાં
For Private And Personal Use Only