________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
વચનામૃત.
મોટું આલેખન છે. સિદ્ધાન્તના વાચનથી અનેક પ્રકારની શંકાના નાશ થાય છે અને અન્ય લેાકેાને એધ આપવામાં સુગમતા થાય છે. સિદ્ધાન્ત વાણી રૂપ ગંગા નદીમાં સ્નાન કરવાથી અનંત ભવની કર્મરૂપ મલિનતાના નાશ થાય છે. પ્રથમના સમયમાં જૈન સિદ્ધાન્તાનું શ્રવણુ વાચન સારી રીતે ચાલતું હતું તેથી તે વખતમાં જૈન ધર્મને ફેલાવે! સારી રીતે થયા હતા. હાલમાં સુભાગ્યે પુસ્તકા છપાઇને ઘણાં બહાર પડે છે પણ જોઇએ તે પ્રમાણમાં વાંચન શ્રવણુ થતું નથી. ખાળવાને ચિ થાય એવાં કથાનાં પુસ્તકા પણ ઘણાં છપાઇને બહાર પડયાં છે, અને હજી ધણાં બહાર પડતાં. જાય છે. સુજ્ઞ જૈનાએ પુસ્તકાને રખડતાં મૂકી તેઓની કાઇ પણ રીતે આશાતના કરવી નહીં. કારણ કે પુસ્તકાની આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.
જૂનાગમનું રહસ્ય જાણ્યાવિના ખરા જૈન થવાતું નથી. જે ખરા જૈના છે તે જૈનાગમનું પ્રભુની પેઠે માન કરે છે. જૈનાગમે! ઉપર પરમ પ્રેમભક્તિ ઉત્પન્ન થયા વિના હૃયમાં જ્ઞાનના ખરા પ્રકાશ પડી શકતા નથી. જૈનાગમાનું શ્રવણુ કરનારા ભવ્ય છાને ધન્યવાદ ધટે છે. અનંત ભવપુરભ્રમણ કરતાં કોઈ વખત જિનવાણી શ્રવણુતા લાભ પ્રાપ્ત થાય છે. જેનાગમેાને સાંભળતાં ધર્મની શ્રદ્ધા થાય છે અને જૈન ધર્મની શ્રદ્દા થયા બાદ ચારિત્રની પ્રાપ્ત થાય છે.
જૈનાગમામાં સર્વ પ્રકારનું જ્ઞાન છે. જેને જેટલી બુદ્ધિ હાય છે તે પ્રમાણે તે ગ્રહણ કરી શકે છે. ગુરૂગમનપૂર્વક પુસ્તકા સાંભળવાથી ઘણા કાયદાએ થાય છે. સૂત્રેા પર લખાયલી ટીકાઓ, ચૂર્ણિ વગેરેના આધારે મૂળ સૂત્રેાના આશય સારી રીતે સમજાય છે પૂર્વાચાર્યાંના ગ્રન્થાના અનુસારે મૂળ સૂત્રના અર્થે બરાબર સમજી શકાય છે.
ગુરૂ શિષ્યાને યેાગ્યતાના અનુસારે સૂત્રનું જ્ઞાન આપે છે. આ સંબંધમાં ઘણું ગુપ્ત રહસ્ય છે. અમુક અવસ્થા થતાં શિષ્યાની બુદ્ધિતા વિકાશ થતાં અમુક સૂત્ર શિખવવામાં આવે છે, તેને જો અનુભવ કરવામાં આવે તેા સત્ય ભાસ્યા વિના રહે નહિ. જ્ઞાનપૂર્વક યાગાદિની ક્રિયા કરવાથી બહુ ફાયદો થાય છે. સૂત્રેાને શુદ્ધ કરી સારા કાગળા ઉપર લખાવવામાં વા યેાગ્ય લાગે તે છપાવવામાં આવે તે ભવિષ્યના મનુષ્યાને ઘણા લાભ મળી શકે અને સૂત્રેાનું સંરક્ષણુ પણ થાય.
હાલમાં જ્ઞાનને જમાના વધતા જાય છે તેથી જૈન પુસ્તકોની મહત્તા અકાવાનો વખત નજીક આવી લાગ્યા છે. પરદેશી પ્રજાનું લક્ષ પણ જૈન
For Private And Personal Use Only