________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૦૧
પુરૂષે પ્રતિજ્ઞા ભાગી તેથી ઉલટા દારૂ પીનારા જે સર્વ હતા તેથી પશુ વધારે ખરાબ થઇ ગયા. દારૂ પીનારાઓએ તેને પેાતાની જ્ઞાતિ બહાર કર્યાં.
આવી રીતે જ્યાં ધ્રુષીના ઉદ્ધાર કરવા કરતાં તેનું વિશેષતઃ ખુર્ કરવું એવી ટ્રાષ્ટિ હોય છે ત્યાં જગતનું ભલું શી રીતે થઈ શકે ? જે આત્મા, પાતે ષટષ્ટિના ત્યાગ કરે છે અને સદ્ગુણુદૃષ્ટિ ધારણ કરે છે તે પાત તરી શકે છે અને અન્યને પણ તારી શકે છે. સદ્ગુણુ દૃષ્ટિથી દેખ નાર સ્વ અને પરજીવાની દયા પાળી શકે છે, સર્વેથા તે સર્વ પાપના નાશ કરી શકે છે. સમ્યક્ત્વને પ્રાપ્ત કરી મેાક્ષપદ મેળવી શકે છે. સદ્ગુણુ દૃષ્ટિથી દેખનાર સૂર્યની પેઠે જ્યાં ત્યાં પ્રકાશ કરી જગદુદ્ધારક બને છે. જે જે મહા ભા થઇ ગયા, થાય છે અને થશે તે સર્વે સદ્ગુણ દૃષ્ટિધારક સમજવા.
જ્યારે હમાશમાં સદ્ગુણ દૃષ્ટિની વૃત્તિ ખીલે ત્યારે હમારે જાણવું કે, હવે હું આત્મ સમ્મુખ જઇ શકીશ અને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકીશ. કાઇ પશુ પુરૂષ વા સ્ત્રીની વાત ચાલતાં અમુકમાં દુર્ગુણુ છે એવી . વાણી ખેલશા નહિ. ક્ક્ત તમને સદ્ગુણુ જે જે દેખાય તે કહેશેા. સદ્ગુણુ દૃષ્ટિને પ્રેમથી ઇચ્છજો. હજારા સકટ આવતાં છતાં પણ સદ્ગુણુ દૃષ્ટિ છેાડશે નહિ. તમારી નિંદા સાંભળે! વા તમારૂં કોઇ ખરાબ કરે, સંકટમાં આવી પડા તાપણુ કાઇના અવગુણુ દોષાને પ્રગટ કરશે! નહીં, ફક્ત તે સમયે એક પણ ગુણુ હોય તે કહેશેા-સ્મરશેા. પ્રથમ તા તમને ઠીક પડશે નહીં, અરૂચિ થશે, અન્યનું દૂષણુ પ્રગટ કરવું–લુચ્ચાના પ્રતિ લુચ્ચા થવું એ ન્યાય. ઠીક લાગશે. પણ અંતે સદ્ગુણ દૃષ્ટિને આગ્રહપૂર્વક સેવન કરશેા તા માલૂમ પડશે કે જે કાંઇ આનંદ છે તે ખરેખર સદ્ગુણુ દૃષ્ટિમાં છે. આવી સદ્ગુણુ દૃષ્ટિ સર્વ મનુષ્યા પ્રાપ્ત કરી.
डुमसमां वांसदाना राणाने आपेलो उपदेश.
જે વિદ્યાના જૈનાનાં શાસ્ત્ર વાંચે છે તેઓને નિષ્પક્ષપાત દૃષ્ટિના યોગે માલુમ પડે છે કે જૈન ધર્મ સર્વ ધર્મ કરતાં પ્રાચીન છે. જૈન ધર્મે અનાકાળના છે એમ તેના અભ્યાસકાને માલુમ પડ્યા વિના રહેશે નહિ. સર્વે દુર્ગુીને નાશ કરી આત્માના સર્વ સદ્ગુણે! પ્રગટાવવા તેજ જૈન ધર્મના મુખ્ય ઉદ્દેશ છે. જૈન ધર્મે એમજ કહે છે કે હું ભવ્ય વા! સર્વ કર્મના ક્ષય કરીને મુક્તિપદ પ્રાપ્ત કરે!. જૈન ધર્મમાં કર્મનું જેવું સૂક્ષ્મ સ્વરૂપ છે
For Private And Personal Use Only