________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૭
કલ્પનાથી ગ્રહણુ થઇ શકું નહિ. હવે નિર્વિકલ્પ હાવા છતાં આત્મ સ્વરૂપ દેખાડવા પ્રયત્ન કરે છે. જે પાતે જ્ઞાન, દર્શન, ચારિત્રનેજ ગ્રહણ કરી રહ્યા છે અને પેાતાથી જુઠ્ઠા એવા જડ પદાર્થોને ગ્રહણ કરતા નથી તેજ નાની નિર્વિકલ્પ હું છું. નર નારી ને નાન્યતર હું નથી તેમ એક, એ કે બહુ હું નથી. કારણ કે વેદ અને સંખ્યા એ તે દેહને છે. આત્મ સ્વરૂપ જાણુનાર ને રાગદ્વેષ ક્ષીણુ હાવાથી કાઇ શત્રુ મિત્ર હોતા નથી.
આજ સુધી મારૂં જે જે પૂર્વે આચરણુ હતું, તે સઘળું, આજે તત્ત્વ જાણ્યા પછી, હવે મને સ્વમવત અગર ઈંદ્રજાલ સદશ ભાસે છે.
આત્માને પરવસ્તુના સબધથી બંધ છે, અધ કર્મના પડે છે; અને તે કર્મ આઠે છે. તે નીચે મુજબ, ૧ જ્ઞાનાવરણીય, ર દર્શનાવરણીય, ૩ વેન્નનીય, ૪ માહનીય, ૫ આયુ, ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય. એ આઠ કર્મની પ્રકૃતિએ ૧૫૮ છે. તે કર્મના પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગમધ, અને પ્રદેશાધ એ ચાર પ્રકારે પરવસ્તુના સંબંધથી બંધ પડે છે. અને પર વસ્તુના ભેદના અભ્યાસથી મેક્ષ છે. બંધનનું કારણ પરવસ્તુમાં આત્મ ભ્રાન્તિ છે અને મેાક્ષનું કારણુ સ્ત્રવસ્તુમાં સ્વપણું અને પરવસ્તુમાં પરપણું જાણવું, માનવું અને આચરવું એજ છે.
..
હવે આત્માના આમ અનુભવ થયા પછી તેનીજ વારંવાર ભાવના કરવાથી થતા ફુલને દેખાડે છે. આ પ્રમાણે જ્ઞાન દર્શનમય, આત્માના અ નુભવ થયા પછી સારું, સાહં, તેજ હું તેજ હું ” એવા વગર અટકે અભ્યાસ કરતાં તે શુદ્ધ ચૈતન્યમય આત્માની એવી દૃઢ વાસના થાય છે કે—જેથી આત્મા પરમાત્માની સ્થિતિને પામે છે આત્મ વિભ્રમથી ઉત્પન્ન થએલું દુઃખ આત્મજ્ઞાનથીજ નાશ પામે છે. પણ જેને આત્મજ્ઞાન નથી તેવા પુરૂષો તપથી પણ તે દુ:ખના નાશ કરી શકતા નથી.
અજ્ઞાની આત્માને સ્ત્રી, પુરૂષ અને નપુંસક વેદવાલા જાણે છે; અને નાની જ્ઞાન દર્શનમય જાણે છે શરીરે પહેરેલું લુગડું જાડું, કાટેલું હાય, લાલ હોય, પીલું હાય, અને પાતળું હાય તેથી કાંઈ શરીર જાડું પાતળુ કહેવાય નહિ. આ હાલતું ચાલતું એવું જે જગત, તે મેરૂ સરખું સ્થિર જેને લાગે તેમજ મન, વચન, અને કાયાની ક્રિયા વગેરે જેને ભિન્ન લાગે છે તેજ આ નંદમય મેાક્ષ પામે છે. આત્મ સ્વરૂપની ઓળખાણુ કરનારાએ પરસંગ ત્યાગ કરવા. તેને માટે કહે છે; “ હાવત મન, તન, ચપક્ષતા, જન કે સંગ નિમિત્ત; જનસગી હાવે નહિ તે તે મુનિ જગ મિત્ત” મન, શરીર અને વા
"C
For Private And Personal Use Only