________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૬૭
સંસારના ત્યાગ કર્યો છે. સાંસારિક ઉપાધિ છેડવા વારંવાર મનમાં વિચારા
પ્રગટે છે પણ હું શું કરૂં. સયેાગે પ્રતિકૂળ લાગે છે. ધર્મનું આરાધન થતું નથી તાપણુ સામાયકની આપે તેથી ધર્મનાં કેટલાંક તત્ત્વા વાંચું છું, મનન કરૂં છું, પ્રભુપૂજા કરૂં છું; પણ વારંવાર આજીવિકા અર્થે થતા વ્યાપારાની ચિંતા ઘેરી લે છે. આપના મેધપત્રથી ઘણી શાંતિ રહે છે, અને રાગના નાશ થાય છે, માટે પુત્ર લખતા રહેશેા. મારી સ્થિતિના આપ જાણકાર છે. તેથી ઉપદેશ વડે ક પશુ ધર્મના ઉપકાર કરશે.
For Private And Personal Use Only
મ્હારા મન પ્રમાણે પ્રતિજ્ઞા આપી છે
લિ. આપના બાળ અમૃત પ્રત્યુત્તર.
શ્રી. રીઢરોલ, લિ. બુદ્ધિસાગર,
શ્રી અમદાવાદ તંત્ર જીજ્ઞાસુ શ્રાવક શા. અમૃતલાલ કેશવલાલ યાગ્ય ધર્મ લાભ. વિશેષ, તમારા પત્રથી તમારી કેટલીક આન્તરિક જીજ્ઞાસા જાણી. બાહ્ય ઉપાધિના સંયોગામાં આત્મત્ર બુદ્ધિ ન માનતાં આત્મામાંજ આત્મવ બુદ્ધિ સ્વીકારવી જોઇએ. વ્યાપારાદિ પ્રસંગે પણ વિશેષતઃ તેમાં નકામા વિકલ્પ સંકલ્પ કરવા ન જોઇએ. બાહ્ય વ્યાપારાદિને માટે જેટલી કાળજી છે તેના કરતાં અનંત ઘણી કાળજી ધર્મ વ્યાપાર માટે રાખવાની જરૂર છે. પરભવ જાતાં ખાદ્ય ઠાઠમાઠની સર્વ ઉપાધિ કંઈ પણ સાથે આવતાર નથી. જેનું કાળજું ઠેકાણે ન હેાય તે મૂર્ખ ગધેડા જેમ સિંહના સપાટામાં આવી ગયા. તેમ કાળરૂપ સિંહના સપાટામાં આવે છે. ખાદ્યની ઉપાધિ ખાટી છે એમ તીર્થંકરાએ જણાવ્યું છે અને તેઓએ પણ તેને ત્યાગ કરી આત્મધ્યાન કર્યું હતું. તેમનાથી વિશેષ પુરાવાની જરૂર જણાતી નથી. ભવ્ય જીજ્ઞાસુ । પર વસ્તુમાં પેાતાનાપણું કંઇજ નથી. શા માટે પરવસ્તુને પેાતાની માનવી જોઈએ ? શ્રી તીર્થંકરાએ કહેલા જૈન ધર્મ અમૂલ્ય ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે. તેનું આરાધન જો નહિ કરવામાં આવે તા અંતે માખીની પેઠે હાથ ધસવા પડશે. જૈન ધર્મ વિના અન્ય ધર્મમાં આવી રીતે સ્પષ્ટ સત્ય સ્વરૂપ સમજાવ્યું નથી. જૈન ધર્મના મુખ્ય ઉદ્દેશ અષ્ટકર્મના નાશ કરીને આત્માની પરમાત્મ સ્થિતિ કરવી તેજ છે. અનંત દુઃખની પરંપરાના ત્યાગ કરાવી અનંત સુખ પ્રાપ્ત કરાવવું એજ મુખ્ય ઉદ્દેશ છે, તે કયારે આર્યાં ગણાય કે જ્યારે આત્મા, વીતરાગનાં વચન નક્કી માની લે. હાડાહાડ, શ્રી વીતરાગનાં વાય સાંસરાં વ્યાપે, ત્યારેજ કંઈક ધર્મ માર્ગ તરફ વળવાના વખત આવે. જ્ઞાન અને શ્રદ્ધા