________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૬
www.kobatirth.org
વચનામૃત.
अमदावादवाळा शा. अमृतलाल केशवलालनं मृत्यु.
Žv
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા. અમૃતલાલ કેશવલાલ અમદાવાદ નિશાપાળના રહીશ એક એશવાળ જૈનયુવક હતા, તે અધ્યાત્મ મ`ડળના સભાસદ હતા. તેમના આપના ભુપ વાડીલાલભાઇ હાલ હયાત છે. ભાઇ અમૃતલાલે સ. ૧૯૬૫ ના કારતક શુદી બારસના રાજે સાંજરે શરીરને ત્યાગ કર્યાં, તે પહેલાં હું તેમની પાસે ગયા હતા. તે સમયે તેમને ભાન હતું. આત્મિક ઉપદેશ સંભળાવ્યેા. તેની શ્રદ્ધા બહુ સારી હતી. ચાર શરણુ કરાવ્યાં. જ્ઞાન પૂજાવ્યું. આત્મામાંજ લક્ષ રાખવું. દુનિયાની સર્વ વસ્તુઓમાં મમત્વભાવ રાખવા નહીં. આત્મા વિના સર્વે પરવસ્તુઓ છે. જે જે વેદના થાય છે તે તે ભાગવ્યા વિના છૂટકો નથી. અંતે તેના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા “આત્મા વિના કઇ વસ્તુ હારી નથી. ધર્મ તેજ સાર છે. સર્વ જીવાને હું ખમાવું છું.” આટલું કથા ભાદ હું ઉપાશ્રયે આવ્યા. પશ્ચાત્ તેમનું અંતે મૃત્યુ થયું.
ભાઇ અમૃતલાલને બાલ્યાવસ્થાથી મ્હારા સમાગમ હતા. જૈનધર્મપર તેની પૂર્ણ શ્રદ્ધા હતી. પ્રભુપૂજા, સામાયક, અને પ્રતિક્રમણ, વગેરે ક્રિયા ધર્મની કરતા હતા. વ્યાખ્યાન સાંભળતા હતા. સ્વભાવે શાંત હતા. ક્રોધ કદી થતા હતા તેા પાછળથી પશ્ચાત્તાપ કરતા હતા, જૈનધર્મ વિના અન્ય દેવાદિકમાં તે મિથ્યાત્વ માનતા હતા. જૈનધર્મ સબંધી અત્યંત રાગ હતા. જૈનધર્મનાં ભાષણેામાં ભાગ લેતા હતા અને ભાષા પણ આપતા હતા.
આ શિષ્ય ખરેખર આત્મગુણુની અભિલાષાવાળા હતા. દયા-દાન, અને પરાપ કાર, આદિ સદ્ગુણા કેટલાક અંશે વ્હેનામાં સારી રીતે ખીલ્યા હતા. કઇ કોઇ પ્રસંગે તે મ્હારા ઉપર પત્ર લખતા હતા. હેના પત્ર ઉપરથી તેની ધર્મ પ્રતિ કેટલી તીવ્ર જિજ્ઞાસા હતી. તે વાંચક જાણુરો અને તેથી તેઓ ધર્મ માર્ગે વળશે એમ જાણી તેના પત્રા તથા પ્રત્યુત્તર પા અત્ર એક એ ટાંકવામાં આલે છે.
મુ. રીઢાલ.
પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી વગેરે. યાગ્ય શ્રી અમ દાવાદથી લેખક સેવક અમૃત કેશવલાવની ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી. વિ. આપના પ્રથમના એધમય પત્ર વાંચ્યા. આનંદ પામ્યા. ધર્મસાધન સંબંધી આપે વિશેષે કરી લખ્યું પણ હું બહુ ઉપાધિકારક વ્યાપારાદિકમાં શુંથાયેા છું, ખરેખર સંસારમાં આવી ઉપાધિ પહેલાં હું દેખતા નહતા. ખરેખર સંસારમાં રહી ધર્મ સાધન બરાબર થતું નથી તેથીજ તીર્થંકરાએ
For Private And Personal Use Only