________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૧૬૩
નષ્ટ થતું નથી. ઉપકારનું ફળ તા પરભવમાં મળ્યા વિના રહેતું નથી. કેટલાક છવા ઉપકાર કરતાં કઇ વિદ્મ આવે છે તેા ઉપકાર સામું જોતા નથી. ઉત્તમ પુરૂષો પ્રાણાંત પણ ઉપકાર કરી છૂટે છે. મત, વાણી, કાયા,ધન, અને સત્તાથી પરનું ભલું કરવું તેમાંજ શ્રેષ્ટત્વ સ્વીકારે છે. ગાડી, વાડી, લાડી, તાડી, અને મેાજમજામાં મશગુલ થઈ જે પરતું ભલું કરતા નથી, અને પરનું ભલું કરવા યા પણુ જરા લાવતા નથી એવા જીવાની અધમ સ્થિતિ જોઈ તેમના ઉપર કરૂણા આવે છે. તે છવાનું કોઈ પણ રીતે ભલું થા. તેમના આત્મા શુભ સંસ્કારથી વાસિત થઈ પરાપકારમાં જોડાએ, ઉત્તરાત્તર ધર્મ. દાનાદિક ઉત્તમ પરીપકારની શક્તિયેા પ્રાપ્ત થાઓ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री संवेगी सत्यविजय पन्यासना शिष्य मुनि श्री कपूरविजयजीनुं जीवनचरित्र.
જન્મ ગામ વાગાડ.
જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ગુજ્જરદેશ છે. ગુજ્જરદેશમાં જૈનધર્મની પ્રવૃત્તિ વિશેષતઃ દેખાય છે. અન્ય દેશા કરતાં ગુગુર્જરદેશ પાટણ, જર્જરદેશમાં જૈનધર્મના સાધુએ વિશેષતઃ સંપ્રતિ વિચરે છે. જિનમંદિર શ્રેણિથી ગુજ્જરદેશ સુષ્ઠુ શાલી રહ્યા છે, ગુજ્જરદેશમાં પાટણુનગર છે. વનરાજચાવડાએ અણુહિલ ભરવાડના નામથી સ. ૮૦૨ ની સાલમાં અણુહિલપાટણ વસાવ્યું છે, ત્યાં જૈનધર્મી કુમારપાળ રાજા તથા હેમચંદ્રસૂરિ થયા છે. સત્તરસે'ની સાલમાં વર્ણન કરનાર કવિ ત્યાં એકસાને આ ગૈાઢજિન પ્રાસાદ હતાં એમ કહે છે. પંચાસરા પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ વગેરે પ્રસિદ્ધ મંદિર છે. ત્યાંના શ્રાદ્ધવર્યા સત્તર પ્રકારની પૂજા પૂર્ણ ભક્તિથી જિનરાજની કરે છે અને ત્યાં સુપાત્રમાં દાન અર્પતા વાચકવર્ગની આશા પૂર્ણ કરનારા ગૃહસ્થા ત્યાં વસતા હતા. ખરેખર પાટણુ પુણ્યનું સ્થળ લેખાય છે. પાટણની પાસે નજીક વાગરાડ ગામ છે. રાજાની પાસે જેમ યુવરાજ શાભે તેમ પાટણનગરની પાસે વાગરાડ ગામ શાલે છે. ત્યાં સર્વે શ્રેવિર્ય શિ રામણી ભીમજીશાહ વસતા હતા, તે પારવાડ વશના હતા. તેમને રાજ્યવર્ગ પણ માન આપતા હતા. ભીમજી શેઠની કુળવતી સવીરા નામની સ્ત્રી હતી, સાંસારિક સુખ ભાગવતાં એક પુત્ર થયા. બારમા દીવસે તેનું નામ કહાતજી પાડયું. બાલ્યાવસ્થામાં કહાનજીનાં જનની જનક મૃત્યુ પામ્યાં, ત્યારે
For Private And Personal Use Only