________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
વચનામૃત.
સમજાવવુ, અને કુદેવ, ગુરૂ અને વુધર્મની ખરાબ પ્રવૃત્તિ, જીવાને લાગેલી છે તેના ત્યાગ કરાવવા, તેને સાવ અમયાન કહે છે. વળી આમથવાનના એ ભેદ છે. ૨ વશમથલાન ૨ પરમમયાન. પેાતાના આત્મા મિથ્યાત્વ, વિત્તિ, જાય અને ત્રણ યાગે કર્મ ગ્રહણ કરતા ચાર ગતિમાં ભટકે છે. તેનું કારણુ ઉપરના હેતુ છે. મિથ્યાત્વાદિક શત્રુએ અનાદિ કાળથી આભાને ચાર ગતિમાં રખડાવે છે. અને મોક્ષ જતાં અટકાવે છે. સર્વે સંસારી જીવાના તે શત્રુઓ છે. એ શત્રુઓના ત્યાગ કરવા તે પોતાના આત્માને શ્રમયજ્ઞ આપ્યું કહી શકાય છે. વળી ખીજા પણ ચૈાગ્ય થવાને આત્માનું સ્વરૂપ સમજાવવું, અને ભળ્યેાને સત્યપદેશ આપવેા, કે ભવ્ય જીવે તમે કર્મના યોગે ચોરાશીલાખ જીવયેાનિમાં ભટકે છે. અને તે કર્મ બંધનુ કારણ પણ મિથ્યાત્વ, અવિત્તિ, ષાય, અને ત્રણ ચોળ છે. એના તમે ત્યાગ કરશે, અને સ્વસ્વભાવે રહેશેા તે તમેા પાતપેાતાના આત્માઓને લાગેલાં કર્મ દૂર કરી શકશે, એમ ખીજાએાને કહેવું તે પર અમચવાન જાણવું. ધર્મ ધર્મ પાકારનું સર્વે જગત ફરે છે. પણ ધર્મને સાર વિરલા જાણી શકે છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે, વધુ ક્ષળા તે. ધર્મ, સ્વશુળ विध्वंसणा ते अधर्म | भावअध्यात्म अनुगत प्रवृत्ति, तेहथी होय संसार છિન્ન ફ્। આત્માના જ્ઞાનાદિ ગુણાનુ રક્ષણ કરવું', અર્થાત્ કર્મના આચ્છ:નથી આત્માના ગુણા ઢંકાયા છે, તે જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશ કરવેશ, અને પોતાના ગુણેાના કર્મથકી નાશ થવા દેવે! નહીં, તેનું નામ ધર્મ છે. જો કે આત્માના ગુણાને નાશ થતા નથી, તાપણુ કર્મની વર્ગાવડે આત્માના ગુણા, પાતપેાતાનું જે જે કાર્ય છે, તે તે ખજાવી શકતા નથી. તેની અપેક્ષાએ ગુણાને નાશ સમજવા. જેમ સૂર્યના પ્રકાશનું આચ્છાદન વાદળાં કરે છે, પણ તેથી કંઈ સૂર્યના પ્રકાશ સર્વથા નાશ પામતો નથી. કર્મના એવાજ સ્વભાવ છે કે તે આત્માના ગુણાનું આચ્છાદન કરે છે. દરેક આત્માઓ, કર્મના ચેાગે ભવમાં ભટકે છે. એ કર્મ ખીજ બળી જાય છે તા ઉપાધિ સર્વે ટળી જાય છે. એ કર્મની ઉપાધિથી જન્મ જરા મરણુ વગેરે અનેક દુ:ખો આત્મા પામે છે. અનંત શક્તિના ધણી આત્મા છતાં મિયા। અહે। આ શરીરમાં વસ્યા છે. કેવી વિટંબણા ? કર્મની ગતિ ન્યારી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only