________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તેમ આ સંસારમાં વિષયાથી થયેલું સુખ પણ ચાડી વાર રહે છે, અને અંતે દુઃખજ ભાગવવું પડે છે. ખસની ચળથી ખણુવાથી આત્માને જરા સારૂ લાગે છે, પણ પશ્ચાત્ ખસની વૃદ્ધિ થવાથી દુઃખ ભાગવવું પડે છે. જ્યાં જીવ, અત્યંત સુખની આશાથી રાગ કરે છે ત્યાં કાઈ વખત દ્વેષ પણુ થાય છે. સસારમાં સૈા સ્વાર્થનું સગું છે.
હા.
स्वारथीयो संसार त्यां, सुखनी क्यांथी आश; स्वारथ आप स्वरूपनो, करतां कर्म विनाश. स्त्री धन माहरू माहरू, करतो जीव दुःख पाय; मारुं माहरी पास एम, समजंतां शिव पाय. पर पुद्गलनी आशमां, जीव भटके निशदिन; पण आशा क्युं सिद्धशे, कर्म गति ज्यां हीन. चेती शके तो चेत ले, जावे फोगट काल; मृत्यु माथे गाजतं, तेनो कर तुं ख्याल. राजा रंक मरी गया, तुं पण जाइश भाइ; अंध थइ संसारमां, मोह्यो करे सगाई. धर्म कर्म एक सार छे, ते तुं हृदये धार; આત્મસ્વમાવે ચીર શરૂ, રાશ્વત શિવ ધર્ વ્યાર્. ॥૬॥
'
॥ જ્॥
For Private And Personal Use Only
॥ શ્ ॥
॥ ૨ ॥
॥ ૨ ॥
|| ૪ ||
આ જીવ માતાના
મૂત્રમાં આ જીવ
આ સંસારમાં મનુષ્ય દેહે જીવ જ્યારે માતાના ઉદરમાં ઉત્પન્ન થયા, ત્યાં ગર્ભનું દુઃખ અનત ભાગવ્યું. ઉંધે મસ્તકે પેટમાં રહ્યા. ત્યાં ખેલી પણ શકાય નહીં. વિષ્ટા અને લપટાઇ રડ્યા હતા, અને હાલ તે દુઃખ વિસરી ગયા. બાલ્યાવસ્થા પણ અજ્ઞાન દશામાં ગાળી. જીવ શી વસ્તુ છે ? જીવ માંથી આવ્યા અને કર્યાં જશે? મારી સાથે શું આવશે? તેને વિચાર બાલ્યાવસ્થામાં થઇ શક્યા નહીં. યુવાવસ્થા જીવે પ્રાપ્ત કરી, પણ હજી તત્ત્વની વાત ઉપર જીવ લક્ષ આપતા નથી. અરે, હવે ક્યારે તત્ત્વને વિચાર જીવ કરશે, અને એની પરભવમાં શી ગતિ થશે ? ક્રોધ, માન, માયા અને લાભ તા આત્માને વારંવાર છેતરે છે. રસ છે, પશુ માત્મા ! તુ હવે વિચાર કે એ, કષાયના યાગથી તુ ચાર