________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
વચનામૃત.
એકાત્મા એજ અનેક જીવાત્મા તરીકે કહેવાય નહીં. કદાચિત્ તમા જિંત્ર અને પ્રતિબિંબને એક કહેા તેા દર્પણમાં પડેલું એવું ચંદ્રનું પ્રતિબિંબ તેના નાશ થયે છતે ચંદ્રના પણ નાશ થશે. તઃ વિપ્રતિવિધયોઃ વૈયવાત પણ ચંદ્રના નાશ થતા નથી. તેવી રીતે પ્રતિબિંબ તરીકે જે જીવાત્માઓ છે તેના થાશ થયે છતે કિંમ સ્વરૂપ જે એક આત્મા તમેા માને છે. તેના પણ નાશ થઈ જશે. પુનઃ વિશ્વવરણ્યગમન: પ્રતિનિધત્ત્વપજ્ઞાવાત્મના સર વેચવાત્. વળી સર્વ પ્રાણીઓને જો તમેા એક આત્મા કહેશેા તા એક કાલાવચ્છેદન કાઈ સુખી હોય છે, કાઇ દુ:ખી હાય છે, તેમ થવું જોઇએ નહીં; કેમકે સર્વેને એક આત્મા હેાવાના લીધે, કેવળ બધાને સુખ થવું વા કેવળ બધાને દુઃખ થવું જોઇએ. પણ એમ થતું નથી, અને એક કાલાવચ્છેદન કાઈ સુખી ભાસે છે અને કોઈ દુ:ખી ભાસે છે. માટે સર્વે પ્રાણીઓને એક આત્મા કહેવાય નહીં. આત્મા અનેક છે તે વાત સિદ્ધ ઠરી. ખીજાં આત્મા એક માનશે તેા પામર તે મુક્ત તથા મુક્ત તે પામર થઈ જશે. તેા મુદ્દ–પામતા જે ભિન્ન વ્યવહાર થાય છે તેની અનુપત્તિ થશે. માટે આત્મા એક મનાય નહીં. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા અ નંત છે એક નથી. તીર્થંકર મહારાજા કે જે સર્વજ્ઞ છે તેમનું કથન સત્ય ઠર્યું. શ્રી તીર્થંકર મહારાજ અનંતજ્ઞાની હતા તેમણે કહેલાં શાસ્ત્ર સત્ય છે. પરમાત્માના પ્રતિબિંબરૂપે જીવાત્મા કહી શકાય નહિ. કણાદ અનેક આ ત્મા સ્વીકારે છે, આર્યસમાજી પણ અનેક આત્મા સ્વીકારે છે.
અદ્વૈત—સર્વ જીવાત્મા બ્રહ્મ સ્વરૂપમય છે, પશુ સ્થૂલદૃષ્ટિથી જીવા ભાએ અનેક ભાસે છે પણુ તે ભ્રમ છે. જ્યારે તમારા ભ્રમ ભાગી જશે ત્યારે બ્રહ્મથી અતિરિક્ત કાંઈ પણ ભાસશે નહીં.
પ્રતિવાદી—ત્રાહરે વાહ! એ તમારાં વાયા કેમ કરી સત્ય ઠરશે ! કહ્યું છે કેઃ——
मणिलुठतु पादाग्रे, काचः शिरसि धार्यताम् ॥ परीक्षककरप्राप्तः काचः काचो मणिर्मणिः ॥ १ ॥
તે પર્ એક અદ્વૈતવાદીની કથા છે તે સાંભળે!. એક બ્રાહ્મણીને કાઇ ગૃહંસ્ય પેાતાના ત્યાં રસેાઈ કરવા મેલાવી. જેમ જેમ રસાઇ કરતી જાય તેમ તેમ એક એક પદાર્થ ચાખતી જાય, પછી ઘર માલીકે જાણ્યું કે આ બ્રાહ્મણી મારી રસાઇ ઝૂડી ( એ'ડી ) કરે છે, માટે તેણે તેણીને કહ્યું કે હું ખાઇ ! હું શા માટે મારી રસેાઇ ઉચ્છિષ્ટ કરી ? ત્યારે બ્રાહ્મણી ખાલી કે ભાઇ ગીતાજીમાં કહ્યું છે કે~~~
For Private And Personal Use Only