________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
વચનામૃત
દેશની વૃદ્ધિ થાય છે. હિંદુસ્થાનમાં રહેલા હિંદુઓ વગેરે બાંધવોને જૈન તત્વ સમજાવવા જેનોએ પ્રયત્ન કરવો જોઈએ. જે તેઓ જેનતત્વને સમજશે તો જૈન ધર્મની નિંદા કરશે નહિ. તેમજ એકેક નથી પરસ્પર કલેશ પણ કરશે નહિ. ભારતધર્મમંડળ નામના પુસ્તકમાં લખેલું છે કે એક વખત જૈનોની સંખ્યા આર્યાવર્ત વગેરેમાં ચાલીશ કરોડ મનુષ્યની હતી. જેમાં જૈન તત્વ જાણવાનું જ્ઞાન પ્રતિદિન ઘટવાથી હાલ આશરે ચઉદલાખ મનુ બ્બાની સર્વ જૈનોની સંખ્યા ગણાય છે. પહેલાં ચારે વર્ણ જૈન ધર્મ પાળતી હતી.
ચોવીશ તીર્થકરો તો ક્ષત્રિય (રજપુતો) હતા. છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામી કે જેનું નિર્વાણુ થયાં આજ ૨૪૩૭ વર્ષ થયાં છે, તેઓના અગ્યાર પાટવી શિષ્ય ગણધરો બ્રાહ્મણ હતા. મહાવીરસ્વામીના વખતમાં ૌતમબુદ્ધ થયો હતો. તેણે બુદ્ધ ધર્મનું સ્થાપન કર્યું હતું. શ્રી મહાવીરસ્વામીના નિર્વાણુ વખતે અઢાર દેશના રાજાઓએ હાજરી આપી હતી. ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કેણિક, શ્રેણિક, ચેક, પ્રતન, પ્રસન્નચંદ્ર વગેરે રાજાએ એમહાવીરસ્વામીના પરમ ભક્ત હતા. પશ્ચાતનંદ, સપ્રતિ, વનરાજ, કુમારપાલ અને વસ્તુપાલ વગેરે જેન. રાજાઓના વખતમાં જૈન ધર્મનો ફેલાવો વિશેષ થયો હતો. નાત જાતના ભેદ વિના સર્વ લેક જૈન ધર્મ પાળતા હતા. આર્દ્રકુમાર જેવા મુસલમાન અને મેતાર્થ મુનિ જેવા ચંડાલ કુલમાં ઉત્પન્ન થએલા પણ જૈન ધર્મ પાળી મુકિત પદ પામ્યા છે. તે વખતમાં જેનોની વિશાલ દષ્ટિ હતી. શંકરાચાર્ય જેવાના વખતમાં પણ જેનો શાસ્ત્રાર્થમાં સામા ટકી રહ્યા અને જૈન ધર્મનો ફેલાવો કરવા લાગ્યા. અન્ય ધર્મવાળાઓની રાજસભા સમક્ષ શાસ્ત્રાર્થ કરી જૈન ધર્મનો ફેલાવો કરવા લાગ્યા. જે લોકો યજ્ઞમાં પશુઓને હોમતા હતા, તેવાઓને પણ બોધ આપી, જ્ઞાન-ધ્યાનરૂપ યજ્ઞમાં દર્યા અને જૈન ધર્મ પમાડયો. હાલના જેને જે તે પ્રમાણે વિશાળ દષ્ટિ ધારણ કરી આર્યસમાજીઓની પેઠે પિતાના ધર્મને ફેલાવો કરે તે ઉદ્યમ કરવામાં તેઓના પૂર્વજોના પગલે ચાલ્યા કહેવાય. જ્ઞાન, ધન, અને સત્તામાં જે પ્રજા આગળ પડે છે તે પિતાના ધર્મને વિશેષ ફેલાવો કરી શકે છે. જેનામાં પણ આવી આ. ભિક સત્તા પ્રગટ થશે તે તેઓ હારિફાઈમાં આગળ પડતા ગણેશે કોઈ ધર્મના ઉપર દેષ કરે નહિ. અન્ય ધર્મ પાળનારા ઉપર પણ ઉપકારો કરવા. અન્ય ધમએના આત્માને પણ પિતાના આત્મા સમાન લેખી તેઓ ઉપર મૈત્રી ભાવના ધારણ કરવી. જે જ્ઞાન સંપાદન કર્યું હોય તેનું દાન આપણે માનવ બાંધવોને આપવું. અન્ય ધર્મીઓના આત્માને પણ
For Private And Personal Use Only