________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
વચનામૃત.
ગતિમાં પડેલા આ જીવે અનંતવાર લાભ કર્યાં, પરવસ્તુને મમતાના યોગે ગ્રહણ કરવા આ જીવે કાંઇ આકી રાખ્યું નથી, અને અગ્નિમાં કાષ્ટ ના ખ્યાથી ઉલટી અગ્નિની વૃદ્ધિ થાય છે, તેમ અનેક ભત્રમાં લેાભ પ્રકૃતિ જે પુદ્ગલ રૂપ છે તેનું સેવન કર્યું અને વળી આ ભવમાં પણુ લાભ કર્યાથી, ઝીવ ! વિચાર કે લાભ કોઇ પણ રીતે શાંત થશે? ના નહિ થાય. શું એ મજ છે ત્યારે તે લાભથી જીવને કાંઈ કાયદો છે ? ના કિંચિત્ પશુ નથી. શું ઇચ્છાની વૃદ્ધિ કરવાથી ધન વિશેષ મળી પશુ શકશે ? કદી નહીં. જે પ્રમાણે કર્મ બાંધ્યું છે તેટલુંજ મળે છે. ઉલટી ઈચ્છા કરવાથી કર્મબંધ થાય છે અને થવાનું હોય છે તે પ્રમાણે થાય છે. શાતા વા મરતા વેદનીય કર્મના ઉદયે આ જીવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી જે જે નિમિત્તથી ભાગવવાનું પૂર્વ ભવમાં કર્મારા નક્કી કર્યું છે, તે તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી નિમિત્તાદિક યોગે આત્માને સાનુકૂળ વા પ્રતિકૂળ સાધને પામી સુખ દુઃખ ભોગવવું પડે છે. તે! ઝવે સન્મતિદ્વારા વિચારવું કે તું સુખને માટે કેમ રાગ વા દ્વેષાદિ સેવી નવીન કર્મની વર્ગણુાએ આત્માના પ્રદેશાની સાથે બાંધે છે? શ્રી મ તીર્થ, વાર્ પ્રમુતે પણ અનુજ અને પ્રતિષ્ઠ નિમિત્ત દ્વારા જ્ઞાતા અને બરાાતા વેદનીય કર્મ ભોગવવાં પડયાં છે. માટે જીવ ઈચ્છાની જાળમાં ગુંથાઇશ નહિ. ઇચ્છા આકાશ સમાન અનંત છે, કોઇ સ્વયંભૂરમણ સમુદ્રતા પાર પામી શકે પણુ લેભરૂપ સમુદ્રના કોઇ પાર પામી શકતું નથી.
લાલ ચેાગે અનેક ઉપાયે કરી અને જીવની હિંસા કરી જીવ લક્ષ્મીધન મેળવે છે, તાપણુ અંતે ધન પોતાનું થયું નથી, અને થવાનું નથી. ઉપાત કર્મ પરભવમાં અવશ્ય જીવને ભાગવવાં પડશે, તું કરાડાધિપતિ વા લક્ષાધિપતિ કહેવાય પણુ આંખ મીંચ્યા પછી શું કંઇ સાથે આવશે? કંઈ નહિ. àાભથી રંક રામપાત્રને પણ ત્યાગ કરી શકતા નથી. તેમ ધ નાથ કંઇ સાથે લેઈ મરી શકતા નથી. આ દુનિયામાં માત્ર નામ કીર્તિ ની લાલચે લેાભાવિષ્ટ જીવ, આર્તધ્યાન અને દ્રધ્યાનવશીભૂત થાય છે. સાધુ મહાત્માએ ધનની મૂર્છાના ત્યાગ કરી સતેષ ધારણ કરે છે તેમને ધન્ય છે. વળી તે મુનીશ્વરે સંસારમાં આત્મિક ધન વિના કંઇ સાર ગણુતા નથી. સંસારની મિથ્યા નદીને લાવતાં કાઇને સાર આવ્યા નથી અને આવનાર પણુ નથી. ભવ્ય પુરૂષ તે લક્ષ્મી પામીને સાત ક્ષેત્રમાં ખ રચી નાંખે છે. કારણુ કે સુપાત્રમાં વ્યય કરવા તેજ લક્ષ્મીની સાલ્યતા છે. કિંતુ મમ્મણુ શેફ ત્રા સાગર શેની પેઠે લાભાંધ થવાથી કર્મશક્ષિ ગ્રહણ
For Private And Personal Use Only