________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
વચનામૃત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેનું કારણુ અનાન છે. અજ્ઞાનથી જીવ, જડ વસ્તુથી પેાતાને ભિન્ન ધારતા નથી અને ધન, ધાન્ય, પુત્ર, સ્ત્રી, ધર અને હવેલાં આદિ વસ્તુએમાં મમત્ર બુદ્ધિ કલ્પી જડર્મને ગ્રહણ કરી પાતેજ કર્મના કર્તા અને છે. આમ અનૈતિવાર પરવસ્તુમાં લાભ અને અલાભ બુદ્ધિ ધારણ કરી, પતિ અને ગતિને વશ પડી, વિકલ્પ સંકલ્પના યોગે સ્વભાન ભૂલી, પરવસ્તુ જે કર્મે તેને આત્માના અસંખ્યાત પ્રદેશે સમયે સમયે ગ્રહણ કરતા બુદ્ધિરાત્મ ભાવને પામ્યા. માટે આમ હૃદયમાં સ્વપરના વિવેક ધારણ કરી લાભ અને અલાભમાં પણ આત્માર્થી સમભાવને ધારણ કરે છે. શરીર ક્ષણિક છે. આયુષ્ય ક્ષણિક છે, દેખાતી વસ્તુઓ કે જે અંતે પેાતાની અનંત કાળથી થઈ નથી, અને થવાની નથી તેનાથી શેષ લાભ માનવે વા અલાભ માનવે ? વા તેથી ખુશીપણું અથવા નાખુશીપણું કેમ માનવું જોઇએ? આમ પ્રત્યેક ક્ષણે ઉત્તમ ભાવના યુક્ત થયેલા મુનિવર્યા લાભ અને અલાભની ઉપાધિથી અતરમાં દૂર રહી નિરૂપાધિ યુક્ત થઈ સંતાષતે ધારણ કરતા ઇંદ્ર, ચંદ્ર, ના, અને ચક્રવર્તિના સુખ કરતાં પશુ અધિક આત્મ સુખને અનુભવ લે છે. એવા મુનીશ્વર મહારાજને પત્થર, રત્ન, રાજા અને ટૂંકમાં સમબુદ્ધિ પ્રવર્તે છે. અહેા ! એવા મુનિવર્યાની ઉત્તમતા અહા ! તેમની સમતા એવીજ સમભાવ બુદ્ધિ આત્મા જીવાને પ્રાપ્ત થાય છે. અને તેવી સમમાવ યુદ્ધની પ્રાપ્તિ થાએ વમાવા.
अनेकान्तवाद विचार.
હજારા લાકા સૂર્યને દેખી આ સૂર્ય છે એમ સમજે છે. તેમાં કેટલાક સૂર્યને ક્રૂરતા માને છે. કેટલાક સૂર્યને સ્થિર માને છે. કેટલાક સાત ઘેાડાએ કરી યુક્ત સૂર્યને માને છે. પણ હજારા લેાકેાને યથાતથ્ય એક સરખુ નાત થતું નથી પણ મતિ અનુસાર ફેરફાર યુક્ત જ્ઞાન થાય છે તેમ શુદ્ધિ ધર્મ. નું સ્વરૂપ જાણતાં મતિ જ્ઞાનના તારતમ્યપાથકી આત્મ સ્વરૂપને સ્યાદાદ શૈલીયે સમજતાં સર્વેને એક સરખુ સ્વરૂપ સમજાતું નથી.
એકજ મેધનું પાણી જેમ જુદે જુદે સ્થાને પડયું હતું. ઉપાધિ ભે દથી અન્ય પરિણામને પામે છે. તેમ જ્ઞાનીઓના ઉપદેશ રૂપી મેત્ર મનુષ્ય મનુષ્ય પ્રત્યે જુદા જુદા પરિણામને પામે છે. એ ઉપાધિને ભેદ સમજવે.
મહા અધાર રાત્રિમાં જેમ દેખવું છે તેમ પંચમકાલ રૂપી રાત્રિમાં જૈન ધર્મ તત્ત્વનું સ્વરૂપ એળખવું દુર્લભ છે, કડછી જેમ ભાજનમાં રહે
For Private And Personal Use Only