________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
વચનામૃત.
શું કામ છું તે પણ આત્મા જ્ઞાન ગુણે કરી જાણે છે, છતાં માહે કરી આમા પરભાવે રમી કર્મ બાંધી ચતુર્વીતિ ભટકે છે. હવે હું આમન્ ! તું ચેત ! અને સત્યતત્ત્વના અવમેાધ કર !! સંસારની સાથે તારે કશા સંબંધ નથી. અવિાથી આત્માની સાથે લાગેલું કર્મ ટળશે ત્યારે મુક્તિ મળશે. અને તેને માટે દરેક ભવ્યાત્માઓની વૃત્તિ છે. તે સાપ્તતાને પામે!, હેવ શ્રી રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ આત્મસાધજ મોના હૃદયમાં વચનામૃતને પ્રવાહ વહેા,
જૈનાએ નામ પ્રમાણે ગુણુ ધારણ કરવાના છે, અને રાગદ્વેષને જીતવાના છે. તેવી જૈન પ્રજા પરસ્પર એક ખીજા પ્રતિ સલાહસંપથી વર્તતી નથી એ પંચમકાળના પ્રભાવ છે. તાપણુ ભવ્યાત્માએ સમજવું કે—જેટલી જૈન પ્રજા છે તે શ્રી વીરપ્રભુના ધર્મને માનનારી છે. શ્રાવકા પૈકીમાં ગુજરાતમાં વાસ કરે તે ગુજરાતી કહેવાય છે અને કચ્છમાં વાસ કરે તે કચ્છી કહેવાય છે. તેઓ એ શ્રી મામાના પુત્રા છે. દરેક મનુષ્ય અજ્ઞાનવશાત્ ભુલને પાત્ર છે. કાઇ ગૃહસ્થે ધર્મનું કાંઈ કાર્ય કર્યું હેય તે તેમાં કાંઈ બીજો વિચાર ધારણ કરનારને વિરૂદ્ધ લાગે, તેમાં છાપાારાએ એકબીજાના દેષ જાવવા તે યુક્ત નથી; તેમ છતાં જાણે કે કાઈ ભાઇએ કદાપિ ભૂલ કરી હોય તાપણુ પરસ્પર વૈર વિરાધની લાગણી વધે અને સંવની વૃદ્ધિ થતાં ધર્મમાં ધા લાગે એ મહા ભૂલના સામું જોવું જોઇએ. ક્ષમા ધારણુ કરી ગંભીરતા ધરવી એ અમૂલ્ય ધર્મની ફરજ છે. ધારા કે કચ્છી ભાઇએએ સંધ કાઢયે હાય અને તેમણે કાઇને કાર્યવશાત્ માન આપ્યું હાય તા તે બાબતમાં મગજ મગજની વિચાર શક્તિ પ્રમાણે સારૂં ખાટું કહેવાય, તેમાં છાપા દ્વારાએ એક બીજાના કાર્યોં તરફ આક્ષેપ કર્યાં હાય તાપણુ લમમાવ ધારણ કરી વિચારીએ તેા આપણા ધરતી ભૂલ આપણે પેાતાને સમજવાની છે. બીજાના ઉપર ખીજાએ આક્ષેપ કર્યાં તેથી કાઇની આબરૂ જતી રહે. તી નથી. જેણે જેવા હેતુથી આત્માના હિતને માટે સંધ કાઢયે તેને તે પ્ર માણે ફળ મળ્યું અને મનુષ્ય જન્મતી સફળતા કરી, તે તે બાબતમાં સમજવાનું કે આપણાથી કંઈ વિરૂદ્ધ લખાયું હોય તે સમજી સહન કરવું, પણ આખી જૈન પ્રજામાં એ કાંટા પડી જાય તેવા વિરાધ માર્ગને અવલ બવે। નહિ, એ ભાગ્યવાન પુરૂષનું લક્ષણ છે. જે કાર્યમાં એ મત પડયા તા તે બાબતમાં ન્યાય અન્યાયના ઈન્સાક્ સર્વજ્ઞ કરી શકે. આપણા જૈન વર્ગ નાના છે. તે તેમાં કુસંપ થાય અને ખેતી લડાઇમાં ત્રીતે કાલે એમ
For Private And Personal Use Only