________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
વચનામૃત.
ઉપર લેખ સત્ય સમજવા લખ્યો છે. જેને આલેખ રૂચે નહિ તેણે લેખક ઉપર અશુભ ચિતવન કરવું નહિ. જેને રૂચે તેને પોતાના હિતમાં પ્રવર્તવું. પરસ્પર પક્ષોમાં વૈરબુદ્ધિ વૃદ્ધિ પામે છે તેને નાશ કરવો -ગઈએ. શ્રી વીર પ્રભુનાં વચન એવાં છે કે, તે હૃદયમાં ધાર્યાથી સર્વથા રાગ દેશને ક્ષય થઈ જાય છે.
મૂર્તિપૂજાની જેને શ્રદ્ધા થઈ છે તે ભવ્યજનોએ મૂર્તિપૂજનનું ખરું રહસ્ય સમજવું અને મૂર્તિમાં પ્રભુનો આરોપ કરી તે જેવા ગુણ હતા તેવા ગુણું થવું. સમજણની ફેરફારથી લોક મૂર્તિને નિષેધ કરે છે. તેમણે પિતાના પ્રભુની મૂર્તિ છે તેમ સમજી, નિંદા ઉસૂત્ર ભાષણથી અટકવું. જે
આ લેખ જરા શાંત મનથી પુનઃ પુનઃ વિચારશે તે તમારો અંતર વિચાર તમને સત્ય માર્ગે દોરશે. એજ હિત શિક્ષા.
૧. જે કાર્ય કરવાનું છે અને તેથી આમહિત છે તે તે કાર્યમાં
પ્રકાર કેમ કરવો. ૨. સમય આવ્યા વિના કાર્યની સિદ્ધિ થતી નથી માટે ક્ષમતાની જરૂર છે. 3. समये समये आत्मस्वरूपनो उपयोग राखवो जोइए. ૪. સેઝાની પેઠે વિભાવ દશાથી પોતાને મોટે ભાવો એ ક્યાં સુધી? ૫. પરમાર્થ બુદ્ધિ આ ભવ અને પરભવમાં હિતકારી છે. ૬. દરેક કાર્ય સૂક્ષ્મદષ્ટિથી અવલોકી વિવેકપૂર્વક કરવાથી વિશેષ
લાભ થાય છે. ૭. ઉદ્યોગ અને સાહસ સદા જે પુરૂષો ધારણ કરે છે તેને દુઃખની
સામું થતાં કલેશ ભોગવો પડતો નથી. ૮. દુનિયા દેરંગી છે માટે સાવચેતથી ચાલવું. ૮. જેને માટે અમૂલ્ય વખત રોક જોઈએ તેને માટે કોઈ વીરલા
અમૂલ્ય વખત રોકતા હશે. ૧૦. ચિન્તવીને જે કાર્ય કરવાનું હોય છે તેનું ભાન કોઈકને જ હોય છે. ૧૧. કર્મના ઉપર આધાર રાખી ઉદ્યમ ત્યાગ એ બુદ્ધિમતને છાજતું નથી. जिणधम्मो मुखफलो, सासयसुखो जिणेहिं पन्नत्तो नरसुरसुहाइ, अणुसगयाइ, अहकिसि पलालव्व ॥१॥ खणभंगुरे सरीरे, मणुयभवे अभ्भपडल सारिथ्थे; सार इतियमित्तं, जे कीरइ सोहणो धम्मो ॥२॥
For Private And Personal Use Only