________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SEEEEEEEEEEEEE
तत्त्व विचार.
:::::
ॐ पार्श्वनाथाय नमः
ઢાહા.
રિસાદાણી પા ́નાચ, ત્રેવીશમા સુખકાર; પદ કજ નમી તેહના, વલી સદ્ગુરૂ જયકાર. ૧ સૂત્ર ગ્રંથ અનુસારથી, ભવિજનને હિતકાર; અતિ સુખદાયક ગ્રંથ એ, નામે તત્ત્વવિચાર.—૨ સમવસરણુ બેસી પ્રભુ, દિયે દેશના સાર; નવ તત્ત્વ પ્રકાશિયાં, કહીશ હું લેશ વિચાર.-૩ જીવાજીવ ને પુણ્ય પાપ, આસ્રવ સ્વર જાણુ; નિરા બંધ ને મોક્ષ નવ, તત્ત્વ કહે જિનભાણુ.-૪
તત્ત્વ નવ છે. ૧ જીતત્ત્વ, ૨ અજીવતત્ત્વ, ૩ પુણ્યતી,
જે પાપતત્ત્વ, ૫ આસ્રવતત્ત્વ, સંવતત્ત્વ, છ નિરાતત્ત્વ, ૮ ખંધતત્ત્વ, ૯ મેાક્ષતત્ત્વ.
For Private And Personal Use Only