________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
100
ણામાં સિદ્ધપદ કઈ માર્ગાએ છે એવી પ્રરૂષણા કરવી તે પહેલું સતપદપ્રરૂપણાકાર.
૨ સિદ્ધના જીવાનું પ્રમાણ કરવું એટલે સિદ્ધના જીવો કેટલા છે તે વિચારવું તે દ્રવ્યપ્રમાદ્વાર જાણવુ.
૩ સિદ્ધને અવગાહનાક્ષેત્ર કેટલું છે તે વિચારવું તે ક્ષેત્રદ્રાર ૪ કેટલા આકાશપ્રદેશને સિદ્ધના જીવ ફરસે એમ જે વિચારવું તે સ્પર્શનાકાર.
૫ કાળ આશ્રી સિદ્ધને સાદિઅનંત ભાંગે જાણવા તે કાલદ્વાર. ૬ સિદ્ધના જીવતે વિષે જે આંતરૂં કહેવુ તે છઠ્ઠું અંતરદ્વાર. ૭ સિદ્ધના જીવ સૌંસારી જીવાના કેટલામે લાગે છે એમ વિચારવુ તે ભાગદ્વાર.
૮ ક્ષાયિકાદિક પાંચ ભાવ છે, તેમાં સિહના જીવ કયા ભાવે અે એમ જે વિચારવું કે ભાવદ્વાર.
હું અપમૃત્ય સિદ્ધને કહેવું એટલે પંદર ભેદે સિદ્ધ છે તે માંહેલા કયા સિદ્ધના ભેદના જીવ થાડા અને કયા ભેદના સિંહના જીવ દ્યા, એમ જે વિચારવુ તે અલ્પાહ્ત્વ નામે દ્વાર જાણવું.
નવ ભેદનું વિશેષ વિવેચન નવતત્ત્વથકી જાણી લેજો, અહી ગ્રંથગૌરવના ભયથી નથી લખ્યું.
સિદ્ધવાના પર ભેદ કહે છે—
૧ તીર્થંકરપદવી પામીને મોક્ષે ગયા તેને જિનસિદ્ધ કહે છે.
૨ તીર્થંકરપદ પામ્યાત્રિના સામાન્ય દેવળી થઇને મેક્ષે ગયા તેને અજિતસિદ્ધ કહે છે.
૪ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તેને તી સિદ્ધ કહે છે.
For Private And Personal Use Only