________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ )
ધર્મના રાગી દેવતા તે તે ધર્મના ભક્તોનાં પ્રત્યક્ષ વા પરાક્ષપણે સંકટાનું નિવારણ કરે છે, અને ચમત્કાર દેખાડે છે, તેથી બેાળા લોકો એમ સમજે છે કે તે સર્વ, પરમેશ્વરે કર્યું પણ તે માન્યતા ખોટી છે. અસંખ્ય દેવતાઓ છે. કેટલાક દેવતાએ સત્યધર્મના રાગી છે અને કેટલાક દેવતાઓ મિથ્યાત્વધર્મના રાગી છે તેથી દેવતાએ પોતાની વૃત્તિના અનુસારે માનનાર ધર્મવાળા ભક્તોને સહાય કરે છે. જેમ પ્રત્યક્ષ જગમાં મનુષ્યા, કેળવણી, રાજ્યકારોખાર, વગેરે વિચારોમાં પાતાના વિચાર જેવા વિચાર ધારણ કરનારાઓને સહાય કરે છે, તેમ દેવતાઓમાં પણ સમજી લેવું. આમ સિદ્ધાન્ત છે તેથી વિવેકી પુરૂષા સમજશે કે અમુક ભક્તને અમુક આકારે પરમેશ્વરે અમુક દીધું તે વાત ખાટી છે. ઉત્તમ કેવલજ્ઞાનથી નિરાકાર પરમેશ્વરને દેખી શકાય છે એમ સમજવું.
પ્રશ્ન—કેટલાક કહે છે કે અમારૂં અમુક પુસ્તક ઈશ્વરપ્રેરિત છે, ખીજાઓ કહે છે કે અમારૂં પુસ્તક ઈશ્વરપ્રેરિત છે. કેટલાક કહે છે કે, વેદ, શ્ર્વિરપ્રેરિત પુસ્તક છે. તેવી રીતે દરેક ધર્મવાળાઓ પેાતાના પુસ્તકને ઈશ્વરપ્રેરિત કહે છે. શું? આ પુસ્તકે નિરાકાર ઈશ્વરપ્રેરણાથી અનેલાં હશે? અને તેવી માન્યતા માનવા ચેોગ્ય છે?
ઉત્તર—આ બાબતનેા વિચાર કરતાં એવી માન્યતા માનવા યાગ્ય જણાતી નથી. નિરાકાર પરમાત્મા, નિષ્ક્રિય છે ઇચ્છારહિત છે તેથી તે કાઈને પુસ્તક રચવાની પ્રેરણા કરતા નથી, અને તેવી પ્રેરણા કરવાનું પ્રયોજન પણું કંઈ નથી. વીતરાગ પરમાત્માને પ્રેરણાનું પ્રયોજન કોઈ રીતે સિદ્ધ થતું નથી. પરમાત્મા એક સ્થાનથી અન્યત્રસ્થાને નિષ્ક્રિયપણાથી તથા પ્રયાજનના અભાવથી જતા નથી, અને તે કોઈ ઋષિ અગર ભક્તના આત્મામાં ઉતરતા નથી. હવે બીજી રીતે વિચારતાં વેદાદિ પુસ્તકે જો ઈશ્વરપ્રેરિત હોય તેા પરસ્પર એકબીજામાં વિરૂદ્ધ લખાણ આવે નહીં. સર્વજ્ઞની પ્રેરણામાં પરસ્પર વિરોધ આવે નહીં અને વિરોધ આવે તે તે સર્વજ્ઞ કહેવાય નહીં, પણ પરસ્પર વિરોધ તા આવે છે તેથી તે સર્વજ્ઞ પરમાત્માનાં રચેલાં ગણી શકાય નહીં. કેટલાક કહે છે કે, આત્માને પુનર્જન્મ નથી. વેદ કહે છે કે આત્માના પુનર્જન્મ છે.
આયખલ
માનનારા ઈશુને પરમેશ્વરના વકીલ માની સર્વ પાપથી રહિત થવા માગે છે ત્યારે વેદ પુસ્તક તે આમતના સ્વીકાર કરતું નથી. વેદધર્મમાં યજ્ઞ કરવાનું લખ્યું છે ત્યારે માયખલ અને કુરાન તેને સ્વીકારતાં નથી. વેદધર્મવાળા યજ્ઞાપત્રીત બતાવે છે ત્યારે આઈબલ અને
For Private And Personal Use Only