________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામી મનુષ્યલોકમાં રહેલા જીવોને બીજાની પ્રેરણવિના સુખદુઃખ આપે છે. તેમ કએં પણ પિતપિતાને કાળ પામીને અન્યની પ્રેરણવિના આત્માને સુખદુખ વેદાવવાને ઉમુખ થાય છે–શીતળા-ઓરી-અછબડા વગેરે બાળરોગની ગરમીની અસરે જેમ છ મહીના પર્યત શરીરમાં રહે છે તેમ ક પણ પિતપતાની મેળે સ્થિતિ પ્રમાણે જીવન આશ્રય લે છે–આત્માએ પૂર્વે જેવાં કર્મ કર્યા હોય તે પ્રમાણે નિમિત્તકારણરૂપ જન્મકુંડલીમાં ગ્રહો આવે છે.
પ્રશ્ન-કર્મની સિદ્ધિ શાથી માનવી જોઈએ?
ઉત્તર–જગતમાં કેઇ સુખી દેખાય છે-કેઈ શેઠના ઘેર અવતરે છે-કેઈ ગરીબના ત્યાં અવતરે છે-કેઈ લૂલા જન્મે છે-કેઈ અંધા જન્મે છે-કેઈ નિરોગી જન્મે છે-કેઈ શાતા ભગવે છે–ાઈ અશાતા ભગવે છે–આવી વિચિત્રતાનું કારણ કર્મથી છે-કર્મવિના અન્યથા સંભવે નહીં–જૈનશાસ્ત્રોમાં કર્મની સિદ્ધિ પરિપૂર્ણ યુક્તિથી બતાવી છે-કર્મઆદિ પદાર્થોના પ્રરૂપનાર શ્રી કેવલીભગવાન છે માટે કર્મની અસ્તિતા સિદ્ધ થાય છે. વેદ અને વેદાન્તમાં તથા સાંખ્યશાસ્ત્ર અને બદ્ધશાસ્ત્રોમાં અમુક પ્રકારનું કર્મ બતાવ્યું છે-મુસલમાન પણ કર્મને કિસ્મ
ના નામથી ઓળખે છે અને કહે છે કે જૈસા વિરમેં ણિા દો –ના ફોન-કર્મવિના જન્મ જરા અને મરણ ઘટી શકે નહીં– જન્મ જરા અને મરણ કાર્ય તે પ્રત્યક્ષ દેખવામાં આવે છે માટે તેનું કારણ કર્મવિના અન્ય નથી-કર્મવડે જન્મ-જરા અને મરણ થાય છે માટે અવશ્ય કર્મની સિદ્ધિ સ્વીકારવી જોઈએ.
પ્રશ્ન–આત્મા અમૂર્ત છે અને કર્મ તે મૂર્તિ છે, મૂર્ત અને અમૂર્તિને સિંગ કેવી રીતે ઘટી શકે? ભિન્ન વસ્તુઓ આધારાધેયભાવને કેવી રીતે ધારણ કરી શકે?
ઉત્તર-અનાદિકાળથી આત્માની સાથે કર્મ લાગ્યાં છે, સત્તાએ આત્મા અમૂર્ત છે પણ કર્મના કારણથી અનાદિકાળથી કાÁણું અને તૈજસ શરીર સંબંધે યુક્ત છે તેથી વ્યક્તિરૂપે આત્મા, કર્મના લીધે અનાદિકાળથી મૂર્ત કહેવાય છે-આત્મા અને કર્મ, એ બેને સંબંધ ક્ષીરનીરની પેઠે જાણુ–પ્રથમ જો કર્મવિના એકલે અમૂર્ત આમા હોત તો કર્મ પછીથી લાગી શકે નહીં. પણ કર્મ સહિત અનાદિકાળથી આત્મા, મૂર્તકર્મની સાથે પરિણમે છે તેથી બેને બરાબર સંબંધ ઘટી શકે છે સંસારી આત્મા અમૂર્ત કહેવાય છે તે તે તેની સત્તાની અપેક્ષાએ સમજવું. પણ કર્મને અનાદિકાળનો સંબંધ જોતાં વ્યવહારનયથી અનાદિકાળથી આત્મા, રૂપી કહેવાય છે-આ વ્યવહાર અના
For Private And Personal Use Only