________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન-બ્રહ્ન એટલે શું ?~~
ઉત્તર-જેને સિદ્ધ કહેવામાં આવે છે તેજ સુક્ષ્મ છે-જેને કર્મ લાગ્યાં છે તેવા આત્માને અશુ બ્રહ્મ કહે છે-કર્મથી રહિત થએલા બ્રહ્મને વીતરાગ સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવામાં આવે છે. પરબ્રહ્મ નિર્વિકારનિષ્ક્રિય નિર્માય-નિર્મોહ-નિર્મત્સર નિરહંકાર-નિસ્પૃહ-નિરપેક્ષ-નિર્ગુણનિરાધાર-નિરજ઼ન-અનક્ષર-અક્ષરસિદ્ધ-બુદ્ધ અનાકૃતિ-અનંતક-અપ્ર
તિક્રિય–અપુનભવ-મહાદય-જન્મ્યાતિમય-ચિન્મય-આનન્દમા–પરમેષ્ઠિ— વિભુ-શાશ્વતસ્થિતિયુક્ત-ગમનાગમનરહિત-પરમાત્મા-જગન્નાથ-મહાદેવ અને વિષ્ણુ-આદિ નામાથી મેલાવવામાં આવે છે.
પ્રશ્નકર્મ ગ્રહણ કરવાના અનાદિકાળથી જીવના સ્વભાવ છે તેને ત્યજીને જીવા સિદ્ધ-બુદ્ધ-પરમાત્મા કેવી રીતે થઈ શકે ?—
ઉત્તર-જીવના અને કર્મના અનાદિકાળના સંબંધ છે તાપણુ તથાપ્રકારની સામગ્રી મળવાથી કર્મને ત્યાગ કરીને જીવ-મુક્ત થઈ શકે છે-જેમકે-પારણના મૂળ સ્વભાવ ચંચળ છે અને અગ્નિમાં અસ્થિર રહેવાના સ્વભાવ છે તાપણ યાગ્ય એવી ભાવના દેવાથી પારો અગ્નિમાં સ્થિર રહે છે, અગ્નિમાં દાહકતાના મૂળ સ્વભાવ છે તેાપણુ મન્ત્ર અને ઔષધીના પ્રયાગવડે તેમાં પ્રવેશનારને અગ્નિ દહન કરતા નથીધાન્યમાં અંકુર પ્રગટવાના અનાદિથી સ્વભાવ છે પણ જ્યારે તેને બાળી નાખવામાં આવે છે ત્યારે અંકુરની ઉત્પત્તિ થતી નથી-તેમ આત્માની સાથે અનાદિકાળથી કર્મના સંબંધ છે પણ પંચકારણની સામગ્રી મળતાં કર્મની પ્રકૃતિયાના નાશ થાય છે અને આત્મા; સિદ્ધયુદ્ધ પરમાત્મા કહેવાય છે. પ્રશ્ન—આત્મા કરનાર છે કે નહીં ?–
શુભાશુભ કર્મોને વેદે છે તેમાં કોઈ પ્રેરણા
―
ઉત્તર—તેમાં કોઈ અન્ય પ્રેરણા કરનાર નથી-મદિરાના સ્વભાવ છે કે જે તેનું પાન કરે તેને ઘેન ચઢાવે-કમનેા પણ તેવી રીતને સ્વભાવ છે કે જે તેને ગ્રહણ કરે છે તેને શુભાશુભ ફળ દર્શાવે છે કેમેના કર્તા જીવ છે કહ્યું છે કે?
જ.
यः कर्त्ता कर्मभेदानां - भोक्ता कर्मफलस्य च
संर्त्ता परि निर्वाता - सह्यात्मा नान्यलक्षणः (१)
જે કર્મ ભેદના કર્તા છે. અને કર્મફળના બાક્તા છે-જે કર્મના ચાગે સંસાઁ છે અને છેવટે કર્મના નાશથી પરિનિવૉતા છે તેજ આત્મા
For Private And Personal Use Only