________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( x )
બની શકે નહીં તેમજ બ્રહ્મને સક્રિય કહીએ તેા પરિણામી ધર્મ અંગીકાર કર્યાવિના કહી શકાશે નહીં અને જે પરિણામિ ધર્મને અંગીકાર કરશે! તે જૈનધર્મમાં પ્રવેશ થશેકાઈ જવાને બ્રહ્મના અંશ છે એમ કહે છે તેા તેથી એમ ડર્યું કે જીવા બ્રહ્માંશ હાય તા બ્રહ્મ પાતેજ તેને પેાતાની પાસે ખેંચી લેશે-અને તેથી બ્રહ્મનું ધ્યાન કરવાની જરૂર રહેતી નથી. માટે જીવેાને બ્રહ્મના અંશ કહી શકાય નહીં-જીવાને બ્રહ્મના અંશ કોઈ કહે તેા તેના મતપ્રમાણે સર્વે સરખા થયા. અને જ્યારે એમ માનવામાં આવે તા કોઈ જીવ રાગી-કાઈ શેાકી કોઈ રાજા-કોઈ રકકોઈ સુખી-અને કોઈ દુ:ખી દેખાય છે ઇત્યાદિ ભેદના કરનાર બ્રહ્મથી કોઈ અન્ય હોવા જોઇએ અને જ્યારે ભેદના કરનાર બીજે પદાર્થ કર્મ માનશે। તેા કર્મ અને જીવા એ બે પદાર્થ સિદ્ધ ઠર્યા–કર્મના કર્તા જીવ ઠર્યો–ભિન્ન ભિન્ન જીવે ભિન્ન ભિન્ન કર્મ કરે છે એમ પ્રત્યક્ષ અ નુભવથી જોતાં માલુમ પડે છે તેથી તે જીવા એક બ્રહ્મના અંશ નથી એમ સિદ્ધાન્ત ઠરે છે બ્રહ્મના અંશરૂપ જીવા માના તે તે સરખા હૈ!વાથી ભિન્ન ભિન્ન કર્મ કરી શકે નહીં એ મેટું દૂષણ આવે છે માટે કર્મના કર્તા હતો જીવા વસ્તુતઃ ભિન્ન ભિન્ન છે અને તે
બ્રહ્મના
અંશ નથી.
બ્રહ્મને નિરંજન નિત્ય-અમૂર્ત-અને અક્રિય કહીને પુનઃ તેને જગનું પેદા કરનાર કલ્પવું તે વાંઝણીને પાતાની માતા કહેવા ખરેખર છે–એકવાર બ્રહ્મને નિષ્ક્રિય કહેવું અને પુનઃ તેને રાગદ્વેષાદિનું પાત્ર, કૉ હતૉ કહી ઠરાવવું તે અાગ્ય ઠરે છે માટે સારાંશ કે જડ જગત્ ભિન્ન છે અને બ્રહ્મ ભિન્ન છે માટેજ સંસારમાં રહેલા ચેોગિયા બ્રહ્મનું ધ્યાન ધરે છે અને કર્મરહિત પાતાના આત્માને કરે છે.
પ્રશ્ન—વિષ્ણુની માયાથી જગત્ની રચના તથા તેના નાશ થાય છે એમ કેટલાક કહે છે તેા તેમનું કહેવું શું સત્ય છે?
ઉત્તર—તે પ્રમાણે તેઓ કહે છે તે ચેાગ્ય નથી-વિષ્ણુની માયાથી જગત્ બન્યું એમ કહેવું સત્ય નથી, કારણ કે તે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતું નથી તેઓએ વિવેકદૃષ્ટિથી વિચારવું જોઇએ કે—માયામાં વિષ્ણુ ( ઈશ્વર) રહ્યા છે કે વિષ્ણુમાં માયા આશ્રય કરીને રહી છે ? ઈશ્વર વિષ્ણુ જ્ઞાનરૂપ હેાવાથી સમજતાં છતાં માયાને! આશ્રય લેઈ શકે નહીં–કારણ કે વિષ્ણુરૂપ ઈશ્વર જો પરતન્ત્ર હોય તેાજ માયારૂપ જડના આશ્રય લેઈ શકે તે વિના માયાના આશ્રય લેવાનું કારણ સિદ્ધ ઠરતું નથી–માયા જડ હાવાથી તે કંઇ જાણી શકતી નથી તેથી તે પાતાની મેળે વિષ્ણુરૂપ ઈશ્વરના આશ્રય લેવા સમર્થ થઈ શકતી નથી
For Private And Personal Use Only