________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
તરીકે જોવામાં આવતા નથી. આશા છે કે શાસન દેવાની સહાયથી એવા ગૃહસ્થ જૈના તૈયાર થશે.
પ્રશ્ન—જૈનધર્મના ફેલાવામાટે તેમજ આત્માના સદ્ગુણાની ઉન્નતિમાટે સર્વથા સ્વાર્થના ત્યાગ કરી આત્મભાગ આપના વર્ગ શું દેખવામાં આવે છે?
ઉત્તર—હા, એવા વર્ગ દેખવામાં આવે છે અને તે સાધુઓ તથા સાધ્વીઓને સમુદાય છે. જૈનધર્મના ઉપદેશ આપી લાખા મનુખ્યાને તે ધર્મમાં દઢ કરે છે. કંચન અને કામિની વગેરે ગૃહ સંસારના વ્યાપારીના ત્યાગ કરી તે વર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે પરમાત્મપદ મેળવવા ઉદ્યમ કરે છે. જૈનધર્મનાં તત્ત્વાના ઉપદેશ આપી અનેક પાપી જીવાનાં પાપ ધોઈ નાંખી તેને પવિત્ર મનાવે છે, જૈનધર્મની ઉન્નતિમાટે તે વર્ગે આત્મભાગ આપ્યો છે, પૂર્વકાળમાં ઘણા રાજાઓને પ્રતિબાધીને જૈના બનાવ્યાના દાખલા સંપ્રતિ, કુમારપાળ, વગેરે ઘણા માજીદ છે, યોગસમાધિ, સૂરિમંત્ર વગેરેથી અનેક ચમત્કારો મતાવી સાધુઓએ જૈનધર્મના પ્રચાર કર્યો હતો. હાલ પણ સાધુએ તથા સાધ્વીઓ પેાતાનાથી બનતું કરે છે, આશા છે કે હાલના સાધુઓ તથા સાધ્વીઓએ પેાતાના પૂર્વાચાયોના પગલે ચાલી અપ્રમાદી રહી આત્મિક શક્તિયા પ્રાપ્ત કરી, જૈનધર્મોન્નતિ કરવા તઈઆર થવું જોઇએ, અધ્યાભયેાગ, ક્રિયાયેાગ, વગેરેમાં ઉંડા ઉતરવું જોઈએ. સંકુચિત દૃષ્ટિના ત્યાગ કરી સર્વ જૈનાનું ભલું કરવા વિશાલ દૃષ્ટિ ધારણ કરવી જોઈએ. સ્ત્રીવગેની ધાર્મિક જ્ઞાનશક્તિ ખીલવવા માટે સાવીઓએ કટિમુદ્ધ થવું જોઈ એ. સાધુઓનું એક મોટું ગુરૂકૂળ સાનુકૂળતાવાળા ક્ષેત્રમાં સ્થપાયું હોય, ત્યાં અમુક પ્રમાણિક વિશાલ દૃષ્ટિવાળા વિદ્વાન સાધુઓના હાથે ગમે તે ગચ્છના સાધુઓને ગચ્છના ભેદાવિનાની ધાર્મિક કેળવણી આપવામાં આવે અને ત્યાં નવીન સાધુ શિષ્યા જે જે અભ્યાસી હોય તે અમુક વર્ષસુધી અમુક યોગ્યતા પ્રાપ્ત થાય ત્યાંસુધી રહી અભ્યાસ કરે, એમ સાધુ શુર્ભૂજ અને સાધ્વી નુકૂળ દ્વારા ધાર્મિક જ્ઞાનની કેળવણીના અભ્યાસ વધવાથી સાધુઓ અને સાધ્વીઓમાં ઉપદેશ દેવાના નવીન જુસ્સાનું સજીવન મળ પ્રાપ્ત થવાનું; અને તેથી જૈનધર્મના દેશદેશ ફેલાવે થવાના. ગમે તે રૂપાંતરે પણ આવું ઉત્તમ કાર્ય કરવું જોઇએ. જૈન સા
આ એક વખત ઉન્નતિના શિખરપર હતા તે પરથી પ્રાયઃ અજ્ઞાન, ફ્લેશ વગેરેથી પડતા પડતા ઘણા નીચે આવ્યા છે. હવે જો પાછા ચઢવાના ઉપાયે લેઇએ, તે દેશકાળ ચેાગ્ય ઉન્નતિક્રમના શિખરને પ્રાપ્ત કરી
૧૨
For Private And Personal Use Only