________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
પાતાની મૂળગી લેસ્યાનું મુહૂર્ત થાકતું રહે તેવારે મરણુ પામીને પરભવે જાય. ત્યાં ઉપન્યા પછી તે મુળગી લેશ્યાનુ અતર્મુહૂર્ત લાગવે. તેમાં પર્યાપ્તાનું અંતર્મુહૂર્ત નાનું જાણવુ' અને લૈશ્યાનુ' અંતર્મુહર્ત મેઢુ જાણુવું. તે માટે પર્યા· પ્તાવસ્થાએ પશુ પરભવની તેોલેસ્યા સભવે, અહીયાં અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે.
तिरिनर आगामिभवे लेस्साए अइगए सुरानिरया पुभव लेस्ससेसे अंतमुहुत्ते मरणमिति
અર્ચ—તિર્યંચ તથા મનુષ્ય તે આગલા ભવનો લેસ્યાનુ અંતર્મુહૂર્ત ગયા પછી મરણ પામે. દેવતા તથા નારકી એ પૂર્વના ભવની એટલે દેવ તથા નારકીના ભવની લેશ્યાનું અ તમુહૂર્ત બાકી રહે તેવારે મરણ પામી પરભથમાં ઉપજે. પરમાર્થ એ છે કે તેલેસ્યાવત્ત દેવતા પૃથ્વીકાયમાં તથા અપકાયમાં તથા પ્રત્યેક વનસ્પતિમાંરે ઉપજતા તેમને કેટલેાએક કાળ તેનેવેશ્યાના સદ્ભાવ હાય.
પૃથ્વીકાયાદિક તિર્યંચ અને સર્ણિમ તથા ગર્ભન્નમનુષ્ય એને જે જે લેડ્યા સભવેતે તે લેફ્સાઓની સ્થીતિ તમુહૂર્ત પ્રમાણુ જાણવી. એટલે પૃથ્વીકાયમાંહે જે લેસ્યા છે તે જધન્યથી તથા ઉત્કૃષ્ટથી અમ્રુદ્ધ સુધી રહેછે, તે વળી સતાએ કરી પૂરી પણ જાયછે, અને બીજી વૈશ્યા
For Private And Personal Use Only