________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજલેશ્યાવત હોય તે કારણથી કૃષ્ણ, નીલ, કાપિત અને તેજે, એ ચાર વેશ્યા એમાં હાય. - ગર્ભજતીચ તથા ગર્ભજમનુષ્યને ૬ છએ વેશ્યા હેય, કેમકે મનુષ્ય તથા તિર્યંચને અસ્થિર વેશ્યા છે.
બાકીના તેઉકાય, વાઉકાય, સૂકમ પૃથ્વીકાય સૂમ અકાય, સાધારણ અપર્યાપ્તા, બાદર પૃથ્વીકાય, અપર્યાપ્ત આદર અપકાય, અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, બે ઈદ્રી, તેરશ્રી, ચારેદ્રી અને સામૂર્ણિમ પદ્વતિચંચ તથા સમૂછિંમ પચેંદ્રીમનુષ્ય એટલાને કૃષ્ણ, નીલ અને કપોત, એ ત્રણ લેયા હેય. અને પૃથ્વી, અપ તથા પર્યાપ્ત બાદ વનસ્પતિમાંહે દેવતાના ઉપજવાથકી કેટલાએક કાળ તેજલેશ્યા સંભવે. પર્યાપ્તાવસ્થાએ તેજલેશ્યા કેમ સંભવે તે ઉપર હેતુ કહે છે. ગરમાણમાતાનુ વજ રર એટલે જે વેશ્યાથકાં મરણ પામે તેજ લેયાથકાં ઉપજે. તે ઉપર ગાથા કહે છે..
अंतमुहुत्तमि गए अंतमुहुत्तमि सेमियचेव लेसाहि परिणयाहि जीवा वच्चति परलोयं
અર્થ–મનુષ્ય તથા તિર્યંચ તે પરભવની વેશ્યા બાવ્યા પછી અંતમુહર્ત મરણ પામે. એટલે લેસ્થાનું અંતમૂહુર્ત ગયા પછી મરણ પામે. અને દેવતા તથા નારકી
For Private And Personal Use Only