SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) માહેજ ઉપજે છે, ને ચવે છે એટલે તે નગદમાંહેજ ઉપજે છે અને નિગોદમાંહેજ મરણ પામે છે. ત્યાના ત્યાં જ રહે છે. જેવારે મેહને ઉદય તીવ્ર વિષયાભિલાષ મિથુન પરિણામ હોય અને ઘણજ અશાતાવેદનીએ પરાભ આહક દેહદ્ર ચિતવે તેવારે એવા પરિણામે વા સંજ્ઞાઓ કરી એકેદ્રિપણાનું કર્મ બંધાય તેથી જીવ એ કે દ્ધિ થાય હવે તિવચમાં કર્યો છવ જાય તે કહે છે. એકેદ્રિ, બેદ્રિ, ચૈત્રી તથા સંખ્યાના વર્ષ બાયુવાળા પંચૅક્રિીતિર્યંચ અને સંખ્યાત વર્ષ આયુષવાળા મનુષ્ય એટલા સ્થાનકના જીવ મરણ પામીને એ કે કિ, બેદ્ધિ, તેરેદ્રી, ચારેતી, ને પચે દ્વીતિર્યંચમાંહે ઉપજે, વળી ભુવનપતિ, વ્યંતર, તિષી ને સુધર્મ, ઈશાન એ બે કટપવાસી દેવતા મરણ પામીને પર્યમાં સખ્યાતા વર્ષ આયુવાળા ગર્ભજતિર્યંચમાં હે ઉપજે. વળી પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અને આ કાર્યમાંહે પણ ઉપજે. વળી પાતા પ્રત્યેક વનસ્પતિમાંહે પણ ઉપજે. સનકમારથી માંડીને સહસ્ત્રાર સુધીના દેવતા તથા નારકી ચવીને પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચમાં જાય. પણ બીજી જાતના તિર્યંચમાંહે ન જાય. For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy