________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬ )
બીજી રીતે આઠે ભાંગે દશ સીજે. અને વળી પૂર્વે કહ્યું' જે વીશ સ્ત્રી એક સમયે સીજે; ત્યાં એ વિશેષ છે જેકેઇ પુરૂષવેદથકી આવી, કેાઇ સ્રીવેથકી આવી, કેાઈ નપુસકવૈદથકી આવી સ્ત્રી થઈ સીજે તે મિશ્રિત મળી વીશ સીજે, પણ કેવળ પુરૂષથી આવી, કેવળ સ્ત્રીથી આવી, કેવળ નપુ સકથી આવી વીશ સીજે નહી.
ઉત્કૃષ્ટા મેક્ષ જાવાનેા છ મહીનાના ઉપપાતવિરહ જાણુવે ને જધન્યથી એક સમય જાણવે. એ મેક્ષથકી પાછું આવવાનું નથી, તે માટે મેક્ષના જીવ સાદિ અન’તમે ભાગે છે. પ્રવાહ આશ્રી અનાદ્વિ અન‘તમે ભાગે જાણવા. જેમ અન્યા ખીજે અકુરા ન થાય તેમ કર્મરૂપ બીજ અભ્યાથકી સસારરૂપ અંકુર ઉત્પન્ન થતે નથી. સરવાર્થસિદ્ધવિમાનની ધ્વજાથી ઉપર ખાર યેાજન સિદ્ધશિલા છે. તે લાંમપણે અને પહેાળપણે પીસ્તાળીશ લાખ યેાજન પ્રમાણ છે. એનું બીજું નામ હતું પ્રાગભારા છે. અર્જુન સુવર્ણમય ર્દિકની પેરે નિર્મળ છે. એ સિદ્ધશિલા મધ્યભાગે આઠ ચેાજન જાડી છે. ત્યાંથકી ચાર દિશાએ ને ચાર વિદ્દિશાએ ઘટતી ઘટતી માખીના પાંખ જેવી પાતળી થઇ છે. ઉત્તાનછત્રને આકારે સિદ્ધશિલાની સ્થાપના છે. તે સિદ્ધશિલાને ઉપર જોજનને આંતરે લેાકાંત છે, ત્યાં સિધ્ધ રહેછે. ભાવાર્થ એ છે કે- એક જોજનના
For Private And Personal Use Only