________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
ચેતિષી પુરૂષથકી આવ્યા દશ સીઅે. જ્યાતિષી થકી આવ્યા વીશ સીજે. વૈમાનિક દેવથકી આવ્યા એકશે ને આઠ સીજે, વૈમાનિક સ્ત્રીથકી આત્મા વીશ સીજે. ઇહાં સર્વત્ર એક સમયમાં અમુક સીજે એમ જાણુનું કેવળ પુરૂષવેદી વૈમાનિકદેવાથકી આવી પુરૂષ થઈ. સીજે તા એક સમયે એકશે ને આઠ સીજે.
પુરૂષવેદથકી સ્ત્રી થઈ સજે તેા દશ સીજે, પુરૂષથકી નપુસક થઈ સીજે તા એક સમયે દશ સીજે.
સ્ત્રીવેદથકી આવી સ્ત્રી થઇ સીજે તા એક સમયે દશ સીજે. સ્ત્રીથકી પુરૂષ થઈ સીજે તે દશ સીજે.
4
સ્ત્રીથકી નપુંસક થઇ સીજે તેા દશ સીજે, નપુસ કવેદથકી આવી નપુસક થઇ સીજે તે દૃશ સીજે. નપુંસકથકી પુરૂષ થઇ સીજે તાપણુ દશ સીજે. નપુંસકથકી સ્ત્રી થઈ સીને તેાપણુ દશ સીજે.
અને વમાનિક દેવી, જ્યાતિષીદેવી અને મનુષ્યની , એ ત્રણ ઠેકાણેથી સ્ત્રીવેદી આવીને પ્રત્યેકે વીશ વીશ સીજે. ત્યાં એ વિશેષ છે. જે વેદથકી આવી મનુષ્યપણે પુરૂષ થઈ અથવા સ્ત્રી થઈ વા નપુંસક થઇ સીજે તેવારે સર્વે મળી વીશ સીજે. વળી આઠે ભાંગે પૂર્વસને પુરૂષ તે આ ભવે પુરૂષ થઈ સ્રીજે તે એકશે. ને આઠ સીજે.
For Private And Personal Use Only