________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯)
मनुष्य स्वरुप
મનુષ્ય બે પ્રકારે છે. ૧ ગર્ભજ, ૨ સંમુછિમ.
ગર્ભજ જનુષ્યનું ઉત્કૃષ્ટ્ર ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે અને ઉત્કટુ ત્રણ ગાઉનું શરીરમાન છે. ગર્ભજમનુષ્યનું જઘન્ય આયુ અમુહૂત જાણવુ તથા સમુર્ણિમમનુષનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મ જાણવું.
ગર્ભજ મનુષ્યનું દેહમાન જઘન્યથકી અંગુલને અસં. ખ્યાત ભાગ જાણવો. સમષ્ઠિમમનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ દેહમાન અંગુલને અસંખ્યાતમે ભાગ જાણવું. એ સમુઇમમનુષ્ય તે અઢી દીપ સમુદ્રને વિષે ગર્ભજમનુષ્યના ઉચ્ચાર (વડીનિતી), પાસવણ એટલે (લઘુનીતી) વેલ તે ભવેમા, સંઘાન, નાસીકામ, વમન કરેલું પિત્ત; શુક્ર, વીર્ય, શેણિત, લેહી. મૃતકલેવર, સ્ત્રી પુરૂષના સંયોગે, નગરને ખાળે, બીજા સર્વ અશુચિસ્થાનક, એટલે સ્થાનકે સમુઈિમમનુષ્ય ઉપજે. એ સમુછમ અસંજ્ઞી, મનરહીન, મિથ્યાત્વી સમસ્ત પર્યાપ્તિએ અપર્યાપ્ત, કેમકે સમુછિમને પાંચ પતિ છે અને સમુઠું મનુષ્ય આહાર શરીર પર્યાપ્તિએ
For Private And Personal Use Only