________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
૧૩
ચકર નાકા રાજી ખુશીથી સેવા કરે તેવે ), ૪ લેપ્રિ ( દાન શીળવિનય વિગેરે ગુણેથી લેાકેાના મનમાં પ્રીતી ઉત્પન્ન કરનારા), ૫ અક્રૂર્ ( મનમાં કલેશ નહુ રાખ . નાર), ૬ ભીરૂ ( પાપથી અને અપયશથી ડર રાખનારા 9 અશઢ ( કેાઈને નહિં ઠગનારે ), ૮ સદાક્ષિણ્ય ( કે ઈની પ્રાથૅનાને ભગ નહિ કરનાર), ૯ લજ્જાળુ ( મનમાં શરમ હોવાથી ખેાટાં કાર્યને જનાર), ૧૦ દયાળુ, મધ્યસ્થ, ૧૨ ગુણરાગી અને નિર્ગુણીની ઉપેક્ષા કરનાર, ૧૩ સહથ ( ધર્મકથાના રાગી), ૧૪ સપયુક્ત ( જેને! પરિવાર શીળવંત અને વડીલની આજ્ઞાનુસાર હાય ), ૧૫ સુદીછંદી ( દીર્ઘદ્રષ્ટીવાળે ), ૧૬ વિશેષઙ ( વસ્તુધર્મને યથાર્થ રીતે સમજનારે ), ૧૭ વૃદ્ધાનુગ ( ગુણવૃધ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયેવૃધ્ધની શેવા કરનારે તથા તેમના કહેવા પ્રમાણે ચાલનારા), ૧૮ વિનીત (ગુ ણીનેટ વિનય કરનાર ), ૧૯ કૃતજ્ઞ (કરેલ ઉપગારને ડુિ ભુલનાર ), ૨૦ પરહિતાર્થંકારી ( પરંતુ હિત કરનારા ), ૨૧ લબ્ધલક્ષ ( ધર્મકૃત્યમાં જેને સારી શીખામણ લાગેલી છે એવા. )
ચાલનાર
આ પ્રમાણે એકવીશ ગુએ કરીને યુકત જીના જ્ઞાને હૃદયને વિશે ધારણ કરી જીનાજ્ઞાનુસાર વર્તનારને શ્રાવક કહીએ તેણે રૂડો આચાર કેમ પાળવા તે કહેછે:
For Private And Personal Use Only