________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
मंगलाचरण. જવાશ્રમનારા કૂતર્થJશt 1 શ્રાદ્ધના મુછાઈ થાશરિપકવતે ?
જ્ઞાનાદિ લકિમીએ કરીને યુકત અને કાલેકના સ્વરૂપ પ્રકાશ કરનારા વીરપ્રભુને નમસ્કાર કરીને સ્વપરને હિતકારક શ્રાવકૃત્યને હું કહું છું.
મનુષ્ય માત્ર સુખની વાંછા કરે છે તે સંપૂર્ણ સુખ આ જીવને મેક્ષ પ્રાપ્ત થએ મળે છે. તે મોક્ષની પ્રાપ્તી ધ્યાનથી થાય છે, અને ધ્યાન મનની શુદિધીથી થાય છે, અને મનશુધિ કષાય જીતવાથી થાય છે, કષાયનું જીવવું ઈકિયને જય કરવાથી થાય છે, ઈદ્વિજય સદાચારથી થાય છે. માટે સર્વને સદાચાર પાળવાની આવશ્યકતા છે. તે કારણમાટે સુશ્રાવકને નમ શું કાર્ય કરવું તેનું વિવે. ચન કરાય છે, તે શ્રાવક એકવીશ ગુણએ કરીને યુકત હવે જોઈએ તે ગુણે નીચે પ્રમાણે જાણવા.
૧ અક્ષુદ્ર (ગંભીર હૃદયવાળે ), ૨ રૂપવાન ( જેના અગોપાંગ અને ઈદ્રિય વિકાર રહિત સારાં હોય ), ૩ પ્રકૃતિ સિમ (શાંત સ્વભાવી, પાપથી દુર રહેનારો અને
For Private And Personal Use Only