________________
Shri Mahavir Jain Aradhana Kendra
તા માદર, પૃથ્વીકાય, દેવતા મરીને ઉપજે.
www.kobatirth.org
( ૩૧ )
અપકાય અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનસ્પતિકાયમાંહુ
સનત્કુમાર આદે લેઇને સહસ્રાર દેવલેાક સુધીના દેવતા અત્રિને એકેદ્રિ માંહે ઉપજે નહી. આણુત પ્રમુખ દેવલે ક્રથી માંડી અનુત્તર કિંમાન સુધીના દેવતા ચવીને ગભજ પર્યાપ્તા સખ્યાતા આયુષ્યવાળા સામાન્ય મનુષ્યમાંડે ઉપજે પણ પૃથ્વી આદિક એકે દ્વિમાંહુ ન ઉપજે; તથા તીર્યંચમાંહે પણ ઉપજે નહી
ભુવનપતિ વ્યંતર જ્યોતિષી સાધમ અને ઇશાન દેવલેક સુધી દેવીઓનુ ઉપજવું હોય ઉપરાંત દેવી એને ઉપજવુ'હાય નહી. ઉપરના દેવતાના લેગને માટે સાધર્મ તથા ઇશાન દેવલે કની અપરિગૃહીતા દેવીએ આઠમા સચર દેવલેાક સુધી જાય.
અચ્યુત દેવસેક થકી ઉપરાંત દેવતાનું પણ ગમના ગમન નહીં. હેઠવા દેવાને બારમા દેવલે કથકી ઉપરાંત જવાની શક્તિ નથી તથા ઉપરના દેવતાને અહીંયાં આ વવાનું પ્રત્યેાજન નથી કારણ કે નવચ્ચેવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવતાને તીર્થંકરના કલ્યાણક મહીમા માંહે પણ શય્યા થકી નીચે ઉતરે નહી પણુ સખ્યામાં એઠાં થકાંનમસ્કારાદિક ભક્તિ યથÀગ્ય જાળવે અને સદેહ ઉપજે તે મનવર્ગાએ પ્રશ્ન કરે, અને કેવળી પણ કેવળ જ્ઞાને જાણીને મનેાવર્ગણુાએ ઉત્તર આપે.
For Private And Personal Use Only