________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
વિમાનના દેવતાને વિષે એકલું ભવધારણીયશરીર છે; પણ ઉત્તર વૈક્રિય શરીર કરવાની શકિત છતાં પરંતુ કાઈ કામ પડતું નથી કે જેથકી તેના રહેવાસી દેવતાને તે ઉત્તરવૈક્રિય શરીર કરવુ પડે.
દેવતાને સ્વાભાવિકશરીર અને ઉત્તરવૈક્રિયશરીર એ મને પ્રારંભની વેળાએ અંગુળના અસ`ખ્યાતમે ભાગે હાય છે. અંશુલના અસંખ્યાતમા ભાગ જઘન્યથકી જાણવે સામાન્ય રીતે ચારે નિકાયના દેવતાને વિષે સમુચ્ચય ખાર મુહૂર્તના ઉત્કૃષ્ટ ઉપજવાના વિરહુકાળ જાણવા ભાવાર્થ એ છે કે ચારે નિકાયના દેવતા નિર'તર ઉપજે છે. તે ઉપજવામાં કેવારેક ઉત્કૃષ્ટુ અંતર પડે તે સામાન્ય પણે ખાર મુહર્તનું પડે,
ગર્ભજતીય'ચ, મનુષ્ય દેવતા, અને નારકી, એ ચારને ઉપપાત ને વિરહુકાળ માર મુહૂર્તના હોય એમાં પ સંગ્રહ ગ્રંથની સાખછે, સમ્રુધ્ધિમમનુષ્યના ઉત્કૃષ્ટ ઉપપાત અને વસ્તુકાળ ચાવીશ મુહૂર્તના હોય છે. ભૂવનપતિ, બ્ય તર, જ્યેાતિષી, સાધર્મ અને ઇશાનવાશી દેવતાને ઉત્કૃષ્ટ ચાવીશ મુહૂર્ત ઉપજવાના વિરહુકાળ છે. તેવારપછી બીજું કેઇ દેવતા અવશ્ય ઉપજે.
સનત્કુમારે નવ દીવસને વીસ મુહૂત ઉત્કૃષ્ટ ઉપજવાના વિરહુકાળ છે. તેમજ માહે દેવલાકે ૧૨ માર દ્વી
For Private And Personal Use Only