________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुष्य स्वरुप
મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે. ૧ કર્મભમીનાં, ૨ અકર્મભૂમીના ૩ છપ્પનન અતર દ્વીપના. મનુષ્યના ત્રણસે ત્રણ ૩૦૩ ભેદ થાય છે.
મનુષ્યના ૩૦૩ ભેદ છે. દેવતાના ૧૯૮ ભેદ. તીર્થ ચના ૪૮ ભેદ. નારકી ૧૪ ભેદ. સરવાળે ૫૬૩ જીવનભેદ જાણવા.
तीर्यचना भेदो.
૧ જળચર. ૨ સ્થળચર. ૩ ખેચર. ૪ ઉરપરિસર્ષ.
૫ ભુજ પરિસર્ષ. ૧ જળચર માછલાં. મગર કાચબા. ગ્રાહજંતુ વિગેરે. ૨ સ્થળચર-ગાય, ભેંસ, બળદ, ૮, ધાન,
બિલાડી વિગેરે. ખેચર-કાગડા. ચકલી. હંસ. ગીષ. મેના. પિપટ. પારેવાં વિગેરે.
For Private And Personal Use Only